________________ ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી (15) નરકાયુષ્ય, દેવાયુષ્ય = 2 :- આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ તે તે ભવના પ્રથમ સમયે ઉદયાવલિકા ઉપરની આ પ્રકૃતિઓની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = 1 આવલિકા યસ્થિતિ = 33 સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 33 સાગરોપમ - 1 આવલિકા દેવાયુષ્ય-નરકાયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા A A A A AAAAAA 2 - –ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા———– (33 સાગરોપમ - 1 આવલિકા). ઉદયાવલિકા અદ્ધાછેદ (1 આવલિકા) સ્થિતિ (33 સાગરોપમ) (16) મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય = ર :- આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિવાળો જીવ તે તે ભવના પ્રથમ સમયે ઉદયાવલિકા ઉપરની આ પ્રવૃતિઓની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા છે. અદ્ધાછેદ = 1 આવલિકા સ્થિતિ = 3 પલ્યોપમ ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 3 પલ્યોપમ - 1 આવલિકા * સારી વસ્તુ આપણને ન મળે તો આપણને શું વિચાર આવે | ‘રહી ગયો’ કે ‘બચી ગયો ?