________________ 1 8 8 સ્થિતિબંધ વક્તવ્યતા આમ હજારો સ્થિતિબંધ વીત્યા પછી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયની સ્થિતિબંધ 1 પલ્યોપમ પ્રમાણ થાય છે અને મોહનીયનો સ્થિતિબંધ 1 પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યારે નામ-ગોત્રની સ્થિતિબંધ પત્યાપક પ્રમાણ થાય છે. ત્યારથી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાયનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે, મોહનીયનો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમ વ્ન થાય છે. ત્યારથી સ્થિતિબંધનું અલ્પબહુત આ પ્રમાણે થાય છે - સંખ્યાત સખ્યાત પ્રકૃતિ સ્થિતિબંધનું અબદુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) મોહનીય સંખ્યાતગુણ ત્યાર પછી હજારો સ્થિતિબંધ પસાર થયા પછી મોહનીયનો સ્થિતિબંધ 1 પલ્યોપમ પ્રમાણ થાય છે. ત્યારથી મોહનીયનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. ત્યારે શેષ કર્મોનો સ્થિતિબંધ પત્યા પ્રમાણ થાય છે. અહીં સ્થિતિબંધનું અલ્પબદુત્વ આ પ્રમાણે છે - ખ્યાત પ્રકૃતિ સ્થિતિબંધનું અNબહુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) મોહનીય સંખ્યાતગુણ . કષાયપ્રાભૃતચૂર્ણિના ચારિત્રમોહનીય ઉપશમના અધિકારમાં પાના નં. 1826 ઉપર અહીં મોહનીયની સ્થિતિબંધ 1 પલ્યોપમ પ્રમાણ કહ્યો