________________ સ્થિતિબંધ વક્તવ્યતા 187 અંતરાયની સ્થિતિબંધ 25 સાગરોપમ પ્રમાણ થાય છે, મોહનીયનો સ્થિતિબંધ 10 સાગરોપમ પ્રમાણ થાય છે. ત્યાર પછી ઘણા સ્થિતિઘાત પસાર થયા પછી સ્થિતિબંધ એકેન્દ્રિયના સ્થિતિબંધ તુલ્ય થાય છે, એટલે કે નામ-ગોત્રની સ્થિતિબંધ : સાગરોપમ પ્રમાણ થાય છે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયનો સ્થિતિબંધ 3 સાગરોપમ પ્રમાણ થાય છે અને મોહનીયનો સ્થિતિબંધ સાગરોપમ પ્રમાણ થાય છે. ત્યાર પછી હજારો સ્થિતિઘાત પસાર થયા પછી નામ-ગોત્રની સ્થિતિબંધ 1 પલ્યોપમ પ્રમાણ થાય છે, જ્ઞાનાવરણ-દર્શનાવરણ-વેદનીય-અંતરાયનો સ્થિતિબંધ 1 પલ્યોપમ પ્રમાણ થાય છે અને મોહનીયનો સ્થિતિબંધ 2 પલ્યોપમ પ્રમાણ થાય છે. અહીં સુધી સ્થિતિબંધનું અલ્પબદુત્વ પૂર્વે કહ્યા મુજબ જ હોય છે. સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ પણ સ્થિતિબંધના અલ્પબદુત્વની જેમ જ હોય છે. અહીં સુધી બધા કર્મોનો નવો નવો સ્થિતિબંધ પૂર્વપૂર્વના સ્થિતિબંધ કરતા પલ્યોપમ ખૂન થાય છે. જે કર્મનો સ્થિતિબંધ જ્યારે 1 પલ્યોપમ પ્રમાણ થાય ત્યારથી તેનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે. તેથી હવેથી નામ-ગોત્રનો નવો નવો સ્થિતિબંધ સંખ્યાતગુણહીન થાય છે, શેષકર્મોનો નવો નવો સ્થિતિબંધ પલ્યોપમ ન્યૂન થાય છે. ત્યારે સ્થિતિબંધનું અલ્પબહત્વ આ પ્રમાણે છે. સ્થિતિબંધનું અલ્પબદુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય | સંખ્યાતગુણ (પરસ્પર તુલ્ય) મોહનીય વિશેષાધિક સખ્યાત ખ્યાત