________________ 9 2 જઘન્ય રસઉદીરણાના સ્વામી ઉત્તરવૈક્રિય શરીર કરે ત્યારે પહેલા સમયે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા કરે છે. જઘન્ય સ્થિતિવાળો જીવ વધુ સંક્લેશમાં હોવાથી અહીં જઘન્યસ્થિતિવાળો જીવ લીધો છે. (19) ઔદારિક અંગોપાંગ :- જઘન્યસ્થિતિવાળો બેઈન્દ્રિય જીવ ભવના પહેલા સમયે ઔદારિક અંગોપાંગની જઘન્ય રસઉદીરણા કરે છે. જઘન્યસ્થિતિવાળો જીવ વધુ સંક્લેશમાં હોવાથી અહીં જઘન્યસ્થિતિવાળો જીવ લીધો છે. (20) વૈક્રિય અંગોપાંગ :- વૈક્રિય ૭ની ઉદ્દલના કરી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આવી અલ્પકાળ વૈક્રિય અંગોપાંગ બાંધી દીર્ઘસ્થિતિવાળો નારકી થાય. તેને ભવના પહેલા સમયે વૈક્રિય અંગોપાંગની જઘન્ય રસઉદીરણા થાય છે. દીર્ઘસ્થિતિવાળો નારકી વધુ સંક્લેશમાં હોવાથી અહીં દીર્ઘસ્થિતિવાળો નારકી લીધો છે. (21) આહારક 7 :- આહારક શરીર બનાવતા સંક્લિષ્ટ સંયતને પહેલા સમયે આ પ્રવૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. (22) 17 સંસ્થાન, ૧લુ સંઘયણ = ર :- જઘન્યસ્થિતિવાળા, અતિસંક્લિષ્ટ, આહારક અસંજ્ઞી પંચેન્દ્રિયને ભવના પ્રથમ સમયે આ પ્રકૃતિઓની જઘન્ય રસઉદીરણા થાય છે. જધન્યસ્થિતિવાળો વધુ સંક્લેશમાં હોય છે. તેથી અહીં જઘન્યસ્થિતિવાળો જીવ લીધો છે. (23) મધ્યમ 4 સંસ્થાન :- ઉત્કૃષ્ટસ્થિતિવાળા, આહારક, અસંજ્ઞી પંચેન્દ્રિયને ભવના પહેલા સમયે આ પ્રવૃતિઓની જઘન્ય