________________ ઉપશાંતાદ્ધા પૂર્ણ થતા ત્રણમાંથી એક પુંજના ઉદય 16 5 મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીયના દલિકોને વિશેષ પ્રકારના અધ્યવસાયોથી ખેંચીને અંતરકરણની ચરમાવલિકામાં ગોઠવે છે. તે આ પ્રમાણે - પ્રથમ સમયે ઘણા દલિકો ગોઠવે, બીજા સમયે તેનાથી ઓછા દલિકો ગોઠવે, ત્રીજા સમયે તેનાથી ઓછા દલિકો ગોઠવે. એમ આવલિકાના ચરમ સમય સુધી ગોપુચ્છાકારે દલિકો ગોઠવે. આ પ્રમાણે ત્રણે દર્શનમોહનીયના દલિકોને ગોઠવે. ત્યાર પછી અંતરકરણની આવલિકા શેષ રહે ત્યારે અધ્યવસાયને અનુસારે ત્રણ દર્શનમોહનીયમાંથી એક દર્શનમોહનીયનો ઉદય થાય. સમ્યક્ત્વમોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપથમિક સમ્યગ્દષ્ટિ થાય. મિશ્રમોહનીયને ઉદય થાય તો જીવ મિશ્રષ્ટિ થાય. મિથ્યાત્વમોહનીયનો ઉદય થાય તો જીવ મિથ્યાષ્ટિ થાય. સમય ૧લો ગુણસંક્રમથી સંક્રમ, દલિક વધ્યમાન પરપ્રકૃતિમાં અબધ્યમાન અશુભ સંક્રમતુ દલિક પ્રકૃતિમાં શેષ રહેતું દલિક અલ્પ (અનંત) ઘણુ (અનંતગુણ) તેના કરતા અસંખ્ય ગુણ તેના કરતા અસંખ્યાતભાગહીન તેના કરતા અસંખ્ય ગુણ તેના કરતા અસંખ્યાતભાગહીન તેના કરતા અસંખ્યગુણ તેના કરતા અસંખ્યાતભાગહીન તેના કરતા અસંખ્યગુણ તેના કરતા અસંખ્યાતભાગહીન તેના કરતા અસંખ્ય ગુણ તેના કરતા અસંખ્યાતભાગહન ૭મો | તેના કરતા અસંખ્યગુણ તેના કરતા અસંખ્યાતભાગહીન ર જો * * * * એમ અંતર્મુહૂર્ત સુધી જાણવું.