________________ દેશવિરતિ લાભ-સવિરતિ લાભ પ્રરૂપણા અધિકાર 16 7 | મિથ્યાદષ્ટિ જીવ ઉપદિષ્ટ પ્રવચનની અવશ્ય શ્રદ્ધા નથી કરતો. તે ઉપદિષ્ટ કે અનુપદિષ્ટ અસભૂત પ્રવચનની શ્રદ્ધા કરે છે. અનભિનિવિષ્ટ (કદાગ્રહ વિનાના) જીવને મિથ્યાષ્ટિની નિશ્રામાં પણ સમ્યક્ત્વ હોઈ શકે. અભિનિવિષ્ટ જીવને સમ્યગ્દષ્ટિ કે મિથ્યાષ્ટિની નિશ્રામાં મિથ્યાત્વ જ હોય. મિશ્રદષ્ટિ સાકારોપયોગમાં હોય કે અનાકારોપયોગમાં હોય. જો સાકારોપયોગમાં હોય તો અવશ્ય વ્યંજનાવગ્રહમાં જ હોય, અર્થાવગ્રહમાં નહીં, કેમકે મિશ્રદષ્ટિ સંશયજ્ઞાનીરૂપ છે અને સંશયજ્ઞાનીરૂપતા વ્યંજનાવગ્રહમાં જ હોય છે. ચારિત્રમોહનીયની ઉપશમના અવિરત, દેશવિરત અને સર્વવિરત લાયોપથમિક સમ્યગ્દષ્ટિ વિશુદ્ધિમાં હોય ત્યારે ચારિત્રમોહનીયની ઉપશમના કરે છે. અવિરત, દેશવિરત અને સર્વવિરતનું સ્વરૂપ આ પ્રમાણે છે(૨) દેશવિરતિલાભપ્રરૂપણા અધિકાર, (3) સર્વવિરતિલાભપ્રરૂપણાઅધિકાર. અહીં વ્રતોને જાણે, વ્રતોને સ્વીકારે અને વ્રતોને પાળે - આ ત્રણ પદોના 8 ભાંગા થાય છે. ભાંગા વ્રતોને જાણે વ્રતોને સ્વીકારે વ્રતોને પાળે કયા જીવો ? 2 X 0 X_X X X સર્વલોક અજ્ઞાન તપસ્વી પાર્શ્વસ્થ અગીતાર્થ શ્રેણિક વગેરે સમકિતી અનુત્તરવાસી દેવ = X ટ V X જ > X