________________ 1 84 અનિવૃત્તિકરણ અંતઃક્રોડ સાગરોપમ પ્રમાણ છે. જો કે પૂર્વેના કરણોમાં પણ સ્થિતિસત્તા અને સ્થિતિબંધ આટલા પ્રમાણના જ હતા, છતાં અહીં તેમની અપેક્ષાએ સ્થિતિસત્તા અને સ્થિતિબંધ સંખ્યાતગુણહીન છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા 50 અને તેની બન્ને ટીકાઓમાં પાના નં. 177 ઉપર કહ્યું છે કે, “અનિવૃત્તિકરણના પ્રથમસમયે આયુષ્ય સિવાયના 7 કર્મોના સ્થિતિસત્તા અને સ્થિતિબંધ અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ છે.” પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૫૦ની મલયગિરિ મહારાજકૃત ટીકામાં પાના નં. 177 ઉપર કહ્યું છે કે, પૂર્વેના કરણોના સ્થિતિસત્તા અને સ્થિતિબંધ કરતા અનિવૃત્તિકરણના સ્થિતિસત્તા અને સ્થિતિબંધ અસંખ્યગુણહીન છે.' ઉત્તરોત્તર સ્થિતિબંધ પત્યમ ન્યૂન કરે છે. અહીં સ્થિતિબંધનું અને સ્થિતિસત્તાનું અલ્પબહુત આ પ્રમાણે છે - પ્રકૃતિ સ્થિતિબંધનું અને સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ નામ, ગોત્ર અલ્પ (પરસ્પર તુલ્ય) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય વિશેષાધિક (પરસ્પર તુલ્ય) મોહનીય વિશેષાધિક અહીં સુધી સદા સ્થિતિબંધનું અને સ્થિતિસત્તાનું અલ્પબદુત્વ આ પ્રમાણે જ હોય છે, અનિવૃત્તિકરણમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ સ્થિતિખંડનો ઘાત કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિખંડ કરતા જધન્ય સ્થિતિખંડ નાનો હોય છે. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા ૫૧ની સ્વોપજ્ઞ ટીકામાં પાના નં. 177 ઉપર કહ્યું છે કે, “જો કે સાતે ય કર્મોનો સ્થિતિઘાત ભાજ પ્રમાણ કહ્યો છે, છતાં પણ નામ-ગોત્રની પલ્યોપમ પ્રમાણ સંખ્યાત પ્રમાણ સંખ્યાત