________________ 15) રસધાત તેથી અપૂર્વકરણના પ્રથમ સમયની સ્થિતિસત્તા કરતા ચરમ સમયની સ્થિતિસત્તા સંખ્યાતમા ભાગની હોય છે. (ii) રસઘાત :- અશુભપ્રકૃતિઓના સત્તામાં રહેલા રસમાંથી અનંતમો ભાગ રાખી શેષ રસનો અંતર્મુહૂર્તમાં અપવર્તનાકરણ વડે ઘાત કરે છે. આને એક રસઘાત કહેવાય છે. ત્યાર પછી ફરી તે અનંતમા ભાગમાંથી અનંતમો ભાગ રાખી શેષ રસનો અંતર્મુહૂર્તમાં ઘાત કરે છે. આ રીતે એક સ્થિતિઘાતમાં હજારો રસઘાત થાય છે. રસઘાતનું અંતર્મુહૂર્ત સ્થિતિઘાતના અંતર્મુહૂર્ત કરતા નાનુ છે. આમ અપૂર્વકરણના અંત સુધી જાણવું. અસત્કલ્પનાએ રસઘાતમાં હણાતા અને શેષ રહેલા રસસ્પર્ધકોની સંખ્યા રસઘાત ૧લો | હણાતા રસસ્પર્ધકો | શેષ રહેલ રસસ્પર્ધકો (અનંતા બહુ ભાગ પ્રમાણ) (અનંતમો ભાગ) 9,000 કરોડ 1,000 કરોડ 900 કરોડ 100 કરોડ 90 કરોડ 10 કરોડ ૪થો 9 કરોડ 1 કરોડ 90 લાખ 10 લાખ 9 લાખ 1 લાખ ૭મો 90 હજાર 10 હજાર 9 હજાર 1 હજાર ૯મો 100 ૧૦મો 90 ૧૧મો પો ૮મો 9OO 10