________________ 38 પમા ગુણઠાણે નામકર્મના ઉદીરણાસ્થાનો ગુણઠાણ પણું ઉદીરણા ભાંગવા સ્થાન સામાન્ય પંચેન્દ્રિય યક્રિય પંચેન્દ્રિય સામાન્ય તિર્યંચ તિર્યંચ મનુષ્ય યક્રિય મનુષ્ય કુલ ام | ૫૧નું પ૩નું 1 . 1 1 | ૫૪નું | પપનું | 144 289 પ૬નું | ૫૭નું | 144 144 144 288 144 443 ઉત્તરવૈક્રિય શરીર કરતા મનુષ્ય અને ઉત્તરવૈક્રિય શરીર કરતા પંચેન્દ્રિય તિર્યંચને પમા ગુણઠાણે બધી શુભપ્રકૃતિની જ ઉદીરણા હોવાથી તેમના ઉદીરણાસ્થાનોમાં 1-1 ભાંગો હોય. પદનું ઉદીરણાસ્થાન સામાન્ય મનુષ્ય, સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચ, ઉત્તરવૈક્રિય શરીર કરતા પંચેન્દ્રિય તિર્યંચને હોય. પમા ગુણઠાણે દુર્ભગ, અનાદેય, અયશની ઉદીરણા ન હોય. તેથી સામાન્ય મનુષ્ય અને સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચને પદના ઉદીરણાસ્થાનના 6 સંસ્થાન x 6 સંઘયણ x 2 સ્વર x 2 ખગતિ = 144 ભાંગા થાય. ઉત્તરક્રિય શરીર કરતા પંચેન્દ્રિય તિર્યંચને પ૬ના ઉદીરણાસ્થાનનો 1 ભાંગો હોય. ૫૭ના ઉદીરણાસ્થાનમાં સામાન્ય પંચેન્દ્રિય તિર્યંચને ઉપર મુજબ 144 ભાંગા હોય. * જેમ જેમ સેવા-ભક્તિ કરીએ તેમ તેમ ચિત્તની પ્રસન્નતા વધે. * મર્યાદાભંગ એ મોટું પાપ છે.