________________ 60 ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણાના સ્વામી અદ્ધાછેદ = અંતર્મુહૂર્ત + 1 આવલિકા સ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ (અંતર્મુહૂર્ત + 1 આવલિકા) (9) આતપ :- ઉત્કૃષ્ટ સંક્લેશવાળો દેવ આતપની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે. પછી તે અંતર્મુહૂર્ત સુધી ત્યાં જ રહે. પછી તે કાળ કરીને બાદર પૃથ્વીકાયમાં ઉત્પન્ન થઈ શરીરપર્યાપ્તિ પૂર્ણ થયા બાદ આતપના ઉદયવાળો થાય ત્યારે ઉદયાવલિકા ઉપરની આપની બધી સ્થિતિની ઉદીરણા કરે છે. તે આતપની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા અદ્ધાછેદ = 2 અંતર્મુહૂર્ત + 1 આવલિકા સ્થિતિ = 20 કોડાકોડી સાગરોપમ - 2 અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા = 20 કોડાકોડી સાગરોપમ - (2 અંતર્મુહૂર્ત + 1 આવલિકા) * જાણકાર ન થાય ત્યાં સુધી જાણકારની સલાહ મુજબ કસરત કરે તો આરોગ્ય પામે, નહિતર કસરત કરવા છતાં નુકસાન થાય. તેમ ગીતાર્થ ન થઇએ ત્યાં સુધી ગીતાર્થની સલાહ મુજબ આરાધના કરીએ તો ભાવઆરોગ્ય મળે, સ્વેચ્છાએ આરાધના કરીએ તો નુકસાન થાય. D. અંતર્મુહૂર્ત = નરકાનુપૂર્વીનો બંધસમય+મનુષ્યાનુપૂર્વીના જઘન્ય બંધકાળનું અંતર્મુહૂર્ત. A. 1 આવલિકા = ઉદયાવલિકા (r). જે અંતર્મુહૂર્ત = દેવના ભવનું છેલ્લું અંતર્મુહૂર્ત + બાદર પૃથ્વીકાયમાં શરીરપર્યાપ્તિનું અંતર્મુહૂર્ત. Xiii, 1 આવલિકા = ઉદયાવલિકા.