________________ સ્વામી ગોત્ર અને અંતરાયના પ્રકૃતિ ઉદીરણાસ્થાનો અને તેના સ્વામી 43 (7) ગોત્ર :- ઉદીરણાસ્થાન-૧ - ૧નું | ક | ઉદીરણાસ્થાન | ઉત્તરપ્રકૃતિ 1) ૧નું | | ઉચ્ચગોત્ર ૧લા ગુણઠાણાથી ૧૩માં ગુણઠાણા સુધીના જીવો 1(ii) ૧નું નીચગોત્ર ૧લા ગુણઠાણાથી પમા ગુણઠાણા સુધીના જીવો (8) અંતરાય :- ઉદીરણાસ્થાન-૧ :- પનું | ક | ઉદીરણાસ્થાન, ઉત્તરપ્રકૃતિ સ્વામી દાનાંતરાય, લાભાંતરાય, ૧લા ગુણઠાણાથી ૧૨માં ભોગાંતરાય, ઉપભોગાંતરાય, |ગુણઠાણાની સમયાધિક વીર્યંતરાય આવલિકા બાકી હોય ત્યાં સુધીના જીવો * નિશ્ચય કરવો કે કોઈપણ રીતે મારે મારા મનને બગાડવું નથી. * સાધનામાં જેને ગુરુનું નિયંત્રણ ન હોય તેને અસંયમમાં પણ ગુરુનું નિયંત્રણ ન હોય. તેથી તેનું પતન થાય. * એક સાધુની આશાતના = બધા સાધુઓની આશાતના. એક સાધુની આરાધના = બધા સાધુઓની આરાધના. * કષાયો અને વિષયોની ઉગ્રતાથી ભાવમરણ થાય છે. સંસારમાં એક પણ પાપ એવું નથી કે આપણે ભૂતકાળમાં કર્યું ન હોય. સંસારનું એક પણ દુ:ખ એવું નથી જે આપણે ભૂતકાળમાં સહન ન કર્યું હોય. જેને કંઇ ન જોઈએ તે મહાપુરુષ છે. * ત્યાગ વિના વૈરાગ્ય ન આવે.