________________
બ્રેક મારો, નહીંતર તે માતા, બેન કે સ્ત્રી નહીં જુએ. જ્યારે વિષયમાં મન ઉછાળા મારે ત્યારે સમજાવે કે કામગ ઝેર છે. “પચહિ કામ ગુણે હિ” શબ્દ-રૂપ-રસ-ગંધસ્પર્શ આમ પાંચ પ્રકારના કામગુણ છે. શું કરવાથી જીવ કર્મ બાંધે છે, શું કરવાથી જીવ કર્યા છેડે છે, તે બતાવતા કહે છે કે
“જે જે કારણુ બંધના, તેહ અને પંથ,
તે ક રણ છેદક દશા, મેક્ષ પંથ ભવ અંત.” બંધના કારણે રાગ-છે. અને તે કારણને છેદે તે મોક્ષ પ્રાપ્ત થાય.
પરભાવ ટળી જાય તે સ્વભાવમાં આવી જાય છે. અવગુણુ ખુંચતા હોય તે તેને કાઢવાને પ્રયત્ન કરવો જોઈએ.
હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ,
હું તે દોષ અનંતનું, ભાજન છું કરૂણાળ” હે પ્રભુ! હે પ્રભુ! હું શું કહું? હું અનંત દેષનું ભાન છું, અનાદિ કાળથી રખડું છું. જીવ પોતાના જ પાપે રખડી રહ્યો છે. રઝળપાટ ટાળવા તમારા જીવનને દરરોજ દસ મીનીટ સુધી જુઓ તે તમારા દો નીકળી જશે. “મારો પ્રાણ પુકારે, મને કેણ ઉગારે, ચારે બાજુથી દુશમન દબાવે,
કોઈ બચાને કોઈ બચાને... ચાર બળુકા દુશ્મન ચીટક્યા, માન ચડ્યું મારા મરતક માથે, હાથ દબાવ્યા કેોધે લેભે, માયા વિંટળાણી ચરણની સાથે,
કેણ બંધનને નાથે...મારે” ... જ્ઞાની પુરૂષ કહે છે. ચાર દુશ્મનને તમે ઓળખો છે? ચાર કષાય એ આત્માના ચાર મને એ આપણુ આત્માને દબાવી દીધું છે. હું પણાને પિતે આગળ કરે છે. હું શ્રીમંત છું. મારામાં કાંઈક છે. એટલે માથું ઉંચું રાખીને ફરે છે. માન માટે કોલ કરે છે.
ભ દશાએ માણસને મારી નાખે છે. લેભ દશાથી કેટલા પાપ કરે છે? લેભથી ચીકણાં કર્મ બંધાય છે. જે તુટતા નથી. લેભ એ સર્વનાશનું કારણ છે. લેભ કષાય દશમા ગુણસ્થાનક સુધી હોય છે. કેટલાયને મેક્ષમાં જતા અટકાવ્યા છે. બીજા બધા સુણેને નાશ કરે છે. કર્મ બંધનું કારણ કષાય છે તેને તેડો અને ધર્મને આચરે. ધર્મ વગર આત્માને ઉદ્ધાર નથી. ભગવાન કહે છે. તારા આત્માનું કલ્યાણ કરવું હોય જો કોઇ માન માયા લેભ મોહને છોડ, ડીશ તે તને શાશ્વત સુખ મળશે. આ બધી વાત ઉપર એક દષ્ટાંત યાદ આવે છે. એક નગરી હતી. તેમાં ધનરાજ નામે એક ભાઈ