________________ મહત્ત્વની શુદ્ધિ પેજ 43 ઉપર ૫મું પ્રકરણ મહાપુણ્યશાળી ધન્યકુમાર છે, જે ૪થુ પ્રકરણ સમજવું. પેજ 54 ઉપર ૪થું પ્રકરણ ભાગ્ય પરીક્ષા છપાયેલ છે, જે પ્રકરણ ૫મું સમજવું. અને પેજ 63 ઉપર જે પણું ગુણાનુરાગી અને ગુણપીછ પાયેલ છે, તે પ્રકરણ ૬ઠું સમજવું. બાદ પ્રકરણ ૭થી બધાં પ્રકરણના અનુક્રમ બરાબર છે. પૃષ્ઠ કથા રત્ન મંજૂષા ભાગ-૧ અંતર્ગત કથાઓની અનુક્રમણિકા ભાગ : 1 : 1 પુન્યાનુબંધી પુણ્ય ઉપર ગુણસાર છીની કથા 4 થી 17 2 પાપાનુબંધી પુણ્ય ઉપર વિશ્વભૂતિની કથા 18 થી 42 3 ગુણ પરના રાગ અને દ્વેષ ઉપર યુગલ મુનિની કથા 63 થી 69 4 ઈર્ષ્યા ઉપર પંકપ્રિય કુંભારની કથા 70 થી 84 5 ઈર્ષ્યા ઉપર રુદ્રાચાર્યની કથા - 94 થી 108 6 વિષયાસક્તિ ઉપર સુનંદા તથા રૂપસેનની કથા 144 થી 200 7 લક્ષ્મી અને સરસ્વતીની કથા 381 થી 440 : અંતર્ગત દેશનાઓને અનુક્રમ 1 ધન્યકુમારને અટવીમાં જતાં ગંગા કિનારે મુનિવરે આપેલ વિષયાસક્તિથી ઉત્પન્ન થતાં વિપાક ઉપર દેશના 2 પૃથ્વીવલ્લભ રાજાને માનસિક પાપના વિપાક ઉપર ધર્મરત્ન મહર્ષિએ આપેલ દેશના કે 140 ૧ના લિ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust