Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૬.
શ્રી જૈન શાસન (અઠવાડિક) : શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
એવી સુર સલાહ આપીને કોયડા ઉકેલી , કે એને લીધે જેમ જેમ સમય જતો. { ગયે તેમ તેમ તે સુલતાનને વધુ ને વધુ માનીતે બનતે ગયે.
એવામાં એકવાર સુલ્તાનને મુસાફરીને અવસર આવ્યું, તે વખતે તેણે મહણ૫ ૧ સિંહને પણ પિતાની સાથે લીધું. આ શ્રાવકને પિતે ઘરમાં હોય કે બહાર હય, ન છે પિતાની આવશ્યક ક્રિયા તો કરવી જ, એ નિયમ હર્તા-પ્રાણના પણ ભેગે તે !
પિતાના આ નિયમનું પાલન કરત-એટલે આવશ્યક ક્રિયાના સાધને પણ તે પોતાની રે છે સાથે જ રાખતે. ઘેડા ઉપર બેસીને સૌ પ્રવાસમાં આગળ વધી રહ્યા છે. મહણસિંહ {
પણ એમાં સાથે જ છે. એમ કરતાં સંધ્યા સમય થવાથી એક બાજુ આવીને ઘેડા ! ઉપરથી નીચે ઉતરી ગયો અને રસાલા સહિત સુતાન તે જે ગામે પહોંચવું હતું ? | ત્યાં પહોંચી ગયે. આ બાજુ મહણસિંહે તે નિર્દોષ અને ઉચિત ભૂમિ ઉપર સામયિક { લઇને પ્રતિક્રમણ શરૂ કર્યું એક પછી એક ક્રિયાનાં સૂત્ર બેલાય છે અને ઉલ્લાસપૂર્વક ? વિધિ સહિત પ્રતિક્રમણ ચાલુ છે.
એ વખતે ગામમાં પહોંચેલા સુલતાને મહણસિંહને પોતાની પાસે ન જે એટલે કે સેવકેને પૂછયું કે-“મહણસિંહ કયાં છે? જાએ તપાસ કરે અને જ બોલાવી ? લાવે.” તપાસ કરતા માણસે તેની પાસે આવ્યાં અને સુલતાન જલદી લાવે છે. એમ . કહ્યું, એવામાં પ્રતિક્રમણ અને સામાયિક પુરું થઈ ગયું એટલે સામાયિક રીતે મહણ છે સિંહ સુલતાન પાસે પહોંચે તે વખતે સુલ્તાને તેને પૂછયું કે- તું કયાં રે કાઈ ગયો? | તું ત્યાં શું કરતો હતે?, જવાબમાં મહણસિંહે કહ્યું કે- હું ગમે ત્યાં સવારે છે
સૂર્યોદય વખતે અને સાંજે સૂર્યાસ્ત વખતે-પ્રતિક્રમણ અવશ્ય કરું છું, મારે એ નિયમ ? મુજબ હું પ્રતિક્રમણ કરવા કર્યો હતે.”
એ સાંભળીને સુલતાને તેને કહ્યું, કે- ભલા ભાઈ આવી રીતે કરાય? આપણુ છે અનેક દુશ્મન છે. તેઓ લાગ જોઈને આવા સમયે તને મારી નાંખે તે શું થાય? ? જવાબમાં મહણસિંહે કહ્યું, કે-“ધર્મની આરાધના કરતાં જ મારૂં મરણ થાય તે માને છે
સ્વર્ગ જ મળે એટલે જયાં પ્રતિક્રમણ કરવાનો સમય થયે ત્યાં જ તે કરી લીધું. તેના છે છે આ જવાબથી સુલતાન ખૂબ જ ખુશ થયે. અને લકરને આજ્ઞા કરી કે-આ મહણસિંહ
જ્યાં પ્રતિક્રમણ કરવા બેસે ત્યાં તમારે એનું રક્ષણ કરવું સુલતાનના આવા આદેશથી ? હજારનું લશ્કર મહણસિંહ જ્યારે પ્રતિક્રમણ કરે ત્યારે તેનું રક્ષણ કરે છે
એક જૈન ધર્મ શ્રાવકની દઢતાથી પિતે બીજા ધર્મને માનનાર હોવા છતાં તે !