Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રને વિશેષાંક
, તે શ્રાવક રાજમાર્ગેથી આવી રહ્યો છે ત્યારે માર્ગમાં બે સ્ત્રીઓને રડતી જુએ છે. ? A દ ધુ હેવાથી તે બંને સ્ત્રીઓને રૂદનનું કારણ પૂછે છે તે તેઓ કહે કે-“અમે દેવ, છે લેકની દેવીએ છીએ. અમારે સ્વામી વી ગયા છે. આ વંકચૂલ જે પોતાના નિયમમાં છે 8 મકકમ રહે તે મરીને અમારે સ્વામી થાય તેવું છે. તમે સમજવવા જાવ છો તે $ નિયમ ન મૂકાવતા.” શ્રાવક કહે કે-હું શ્રી જિનેશ્વર દેવના માર્ગને અનુયાયી છે. તેને છે & નિયમ નહિ ભંગાવું.
તે પછી શ્રાવક શ્રી વંકચૂલની પાસે ગયે. તેને એવી સુંદર આરાધના કરવી ? 8 અને નિયમમાં મકકમ બનાવ્યું કે-અગ્નિમાં પ્રવેશ કરવું સારું પણ ગ્રહણ કરેલ નિય-
મને ભંગ કરવો સારે નહિ. ગ્રહણ નિયમ તે પ્રાણના ભોગે પણ પાળો જ જોઈએ.” આવા ભાવથી તેને અ.રાધનામાં ચઢાવ-ઉલ્લસિત કરી એવી સુંદર નિર્યા પણ કરાવી કે જેના કારણે તેના પરિણામની એવી ચઢતી થઈ કે, તે બારમા દેવલોકમાં દેવ થયા. {
પોતાના સાચા મિત્રના મૃત્યુને શેક અને તેની આરાધનાથી આનંદ પામતે તે 8 શ્રાવક હવે પોતાના ગામ જઈ રહ્યો છે. માર્ગમાં ફરી તે બે સ્ત્રીઓને ૨ તી જોઈ અને હું 8 પૂછયું કે હજી પણ કેમ રડે છે ? મેં તેને નિયમ ભંગ નથી. તે તે બે દેવીએ છે કહે કે તમે તે એવા સમતા રસમાં તેને ઝીલાવે એવી અનુપય આરાધના કરવાથી કે છે તે બારમા દેવલોકમાં દેવ થયા.” માટે અમારું કાર્ય સિદ્ધ ન થવાથી અ રડીએ છીએ. { છે આ પણ મુળ વાત એ છે કે ખરેખરા કલ્યાણ મિત્ર કેવા હોય! આપણો આત્મા છે * જો આવા ક૯યાણમિત્રને ન પામ્યા હોય તો તે પામવા મહેનત કરીએ તે આ દૃષ્ટાંત ! છે વાંચ્યું લાભદાયી થાય આપણે જેમ કલ્યાણ મિત્ર જોઈએ તેમ બીજાના કલ્યાણ મિત્ર
પણ બનવાનું. સો આવી સાચી કલ્યાણ મિત્રતાને પામી, ધર્મ આરાધી, બાત્માનું હિત 8 કરનારા બનીએ તે જ મંગલ ભાવના. '
– વે. જૈન જ્ઞાન ભંડારને ભેટ મોકલે – આછા (મધ્ય પ્રદેશ)માં શ્રી રાજતિલકસૂરીશ્વરજી જૈન શ્વે. જ્ઞાન ભંડારની સ્થાપના + 5 થયેલ છે તે કઈ પણ જૈન સાહિત્ય આગમ આદિ ભેટ મોકલવા હે તે નીચેના છે સરનામે મોકલશે.
| શ્રી નેમિનાથ જૈન કવે. દેરાસર (મંદિર) બડા બાજાર, આઝા-૪૬૬૧૧૧ જિલ્લા શિહેર (મધ્ય પ્રદેશ)