Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૭ અંક ૧-૨-૩ તા. ૩૦-૮-૯૪ : છે. ડવા રૂપ પર્વ વાવીએ તે કર્મની અનંત ગાંઠ ઉખાડ્યા વગર રહેતી નથી. રાગ અને હે જ બધી હોનારત ઉભી કરી છે.
તાડવૃક્ષમાં ઉપરના ભાગમાં ટોચ જગ્યાએ એક મર્મ ભાગ હોય છે કે ત્યાં એક 8 સેયની ટાંકી મારે તે આખા તાડવૃક્ષને ખતમ કરે તેવી રીતે પર્યુષણ પર્વને મર્મ એ છે મમ ભાગ દુશ્મનાવટને નાશ કરવા માટે છે. મિ-મૃદુતા છા-ઢાંકવું મિ-મૈત્રીપૂર્વક 1 કક-દુષ્કત--–દઉં છું
મૃદા પૂર્વક બીજાના દોષને ઢાંકીને મૈત્રીપૂર્વક પિતાના દુષ્કતને દેવું તેનું નામ છે 4 મિચ્છામિ દુકડે છે. હવે અહીં પ્રશન એ થાય છે કે સામા માણસની ભૂલ હોય તે
આપણું દુષ્ક ત કયાં આવ્યું? પરંતુ આપણું કામ વગર આપણું કઈ ખરાબ કરી શકતું નથી અને આપણું પૂર્વભવનું પાપ છે તે દુષ્કૃત ખમાવું છું. આવી અનુપમ છે વાત મિરછા દુકામાં રહેલી છે.
આ ણી ભૂલ ન હોય અને સામને ખમાવત ન હોય તે પણ ગમે તે ઉપાય | છે તે ખમાવે છે પ્રબંધ કરવો જોઈએ કેમકે કયા ટાઈમે કેનું કયું આયુષ્ય બંધાય .
જોગાનું જગ વેર રાખનારા અને ખમનાર કર્મવશથી દુર્ગતિમાં ગયા તે દુશ્મનાવટના 1 છે. સંસ્કારથી કમેને માણસ તે આપણને હેરાન કરશે, પરંતુ આપણે પશુના જાતિ સ્વ
ભાવથી ત્યાં દુશમનાવટ કરશું અને પછી વૈર પરંપરા સર્જાવાની શકયતા છે. અને છે શકયતા એ મોટું પાપ છે. માટે, શકયતાને કાઢવા જોરદાર પ્રયત્ન કરવો જોઈએ.
એક સાધક હતા. વગર કારણે તેના ઉપર એક માણસ ગાળ આપતે હતે. સાધકે લીંબુનું પાણી આપ્યું. ગાળ દેનાર કહે છે તમને કાંઈ લાગતું નથી અને મને લીંબુનું સરબત આપે છે. સાધક કહે છે તારી પાસે જે વસ્તુ હતી તે તે આપી? મારી પાસે જે વસ્તુ હતી તે મેં આપી. તારી વસ્તુ મને ગમી નહી મે રાખી નહી અને હું મારી વસ્તુ તને ગમી તે તે રાખી. મામલે ખત્મ થયે. આવી મીઠી સમજ આપવાથી આ ગાળ દેનારે કાયમી શિષ્ય બની ગયા.
એક વાર એક સંત સ્નાન કરીને બહાર આવે અને એક એછી સમજવાળો ? માણસ તેના ઉપર થુંકે, જેટલીવાર પેલે થુંકે તેટલીવાર પેલા સંત સ્નાન કરી આવે.
૨૧ વખત આ પ્રમાણે બન્યું. પેલા ભાઈએ કહ્યું, તમને ગુસ્સો નથી આવતે? સંતે કહ્યું ! છે તમારો સ્વભાવ થંકવાનો છે. મારા રવભાવ ચૂક ન iાખવાને છે. માટે હું સ્નાન કરી ? 8 આવું છું. પેલો માણસ ચરણે પડી ગયે. ચોધાર આંસુએ રડી પડો. બલી ઉઠયો . છે પથ્થર જેવા મને આપના વર્તને પીગળાવી દીધે.