Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
-
-
-
-
-
કથિi][]
तं दाणं सो य तवा, सो भावो तं वयं खलु पमाणं । जत्थ धरिज्जइ सीलं, अंतररिउहिययनघकीलं ॥
રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓના મુળને ઉખેડી નાખવા નવા ખીલા સમાન શીલ { વત જેને ધિષે ધારણ કરવામાં આવે છે તે જ દાન, તે જ તપ, તે જ ભાવ અને તે જ છે { વતનું પ્રમાણ ગણાય છે. અર્થાત્ શીલગુણથી રહિત દાન-શીલ-તપ-ભાવ કે વ્રત કરવા છે છે છતાં પણ નિષ્ફળ જાય છે. - શીલગુણને તે જૈન દર્શનમાં જ નહિ પરંતુ દરેકે દરેક આસ્તિક દશમાં ય છે એટલે જ મહિમા ગાવામાં આવ્યું છે. શીલરહિત એક પણ ગુણની પણ કિંમત આંકવામાં 8 આવી નથી, એટલું નહિ પણ તેની ભારોભાર નિંદા કરવામાં આવી છે.
વાસ્તવમાં આત્મગુણોમાં રમણતા કરવી તેને જ સાચું શીલ કહેવાય છે. પરંતુ શું છે દુનિયામાં શીલ શબ્દ બ્રહ્મચર્યપાલન અર્થમાં અભિપ્રેત છે. તેનું જેઓ નિર્મલ પાલન કરે | તેઓ જ આ માના બધા જ ગુણેને પામી તેમાં રમણતા કરી શકે.
જેમ ઈનિદ્રમાં રસના જીતવી કઠીન છે, કર્મોમાં મેહનીય કર્મ જીતવું કઠીન છે છે { તેમ વતેમાં બ્રહ્મચર્ય જીતવું કઠીન છે. છે હજારો યુધ્ધને જીતનારે સુભટ પણ વામનયણુના કટાક્ષોથી જીતાઈ જાય છે. { ત્યારે આ વાતની સત્ય પ્રતીતિ થાય છે. માટે જ શીલગુણની મહત્તા સમજવી-સમ
વવી જરૂરી છે. કારણ કે સઘળા ય અધર્મોનું મૂળ અબ્રહ્મસેવન છે તેમાંથી જ બધા કે પાપ જમે છે. પણ જેઓને બ્રહ્મચર્યને મહિમા સમજાવે છે. તેવા આત્માઓને કશું ? તે જ દુષ્કર નથી. પિતાના શીલ ગુણના કારણે તેઓ ઈતિહાસમાં અમર થઈ ગયા છે. છે જ એટલું જ નહિ નિયામાં પણ સતી સ્ત્રીએ એ પિતાના પ્રાણની આહુતિ આપીને સતી-૨ ઇ ત્વને જય જયકાર કરાવ્યા છે.
શ્રી જૈનશાસનમાં તે આવશ્યક કરનારા અને પ્રાત:કાળમાં ભરફેસરની સજઝાયને ૨ બેલનારા આ માએ હંમેશા મહાપુરુષ અને મહાસતીઓને યાદ કરે જ છે. જે ઘરમાં 8 { આવા પાઠનો નાદ ગુંજતેહયત્યાંનું વાતાવરણ પણ સ્વાભાવિક સુંદર હોયજ તેમાં નવાઈનથી. { એક નિર્મલ શીલગુણના ધારક નારદ બીજા વૃતાદિ નહિ કરવા છતાં મુકિત સુખને પામે છે. તેથી શીલગુણનું મહત્ત્વ ગાતાં મહા મહાપુરુષે ફરમાવે છે કે, “મથી નાખી છે સઘળી ?
| (અનુ. પાન ૬૯ પર જુઓ) ооооооооооо