Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વિશ્વની અંદર અજબ ગજબના પ્રશ્નના ત્રણે કાળ સર્જાતા રહે છે. તેનુ નિરાકરણ સમાધાન સમયસર મળી જાય તા ભયંકર હોનારત સારૃતી અટકી જાય છે. વિશ્વની અંદર બનતા બનાવામાંથી કયારેક સુઉંદર પ્રેરણા મળતી રહે છે. રા લેખની અંદર મનના સદુપયોગ કરી લેવા જબરજસ્ત મા ́દન મળેતેવુ' છે. મનને દૂરઉપયોગ કરીને, તન-મન-ધન-સમય શિકત વઢે માનવીઓ માટેભાગે ભારે ક`ને ખાંધે છે, આ મુલ્યવાન જીવન હારી જાય છે. ક્રુતિમાં પરિભ્રમણ કરે છે. જન્મ-મરણુ દુઃખ રાગ -ભય-વિવિધ યાતનાએ ભાગવ્યાજ કરે છે. સાચુ' શાશ્વત અને સ્વાધિન અપેક્ષા વિનાનુ આત્મિક સુખ એક માત્ર મેક્ષમાં જ છે તેને ઉપાય ધર્મ છે. આ વાતની અસાધારણુ શ્રદ્ધા હીયામાં ઉત્પન્ન થયા વિના જોઈએ તેવા ઉત્સાહ અને ઉલ્લાસ. હુંય માં પ્રગટ થતા નથી. મેક્ષ જ જલ્દી પામવા છે. તેના ઉપાય જિનાજ્ઞ મુજબ આરાધના છે, જડખે. સલાક આ વાત સમજાઇ ગયા પછી ધર્મ પુરૂષાર્થ વધી જાય છે. અને જયાં સુધી મુકિત મળે. નહિ ત્યાં સુધી જીવ ગુણવાન-પુણ્યવાન-બનતા ચાલે છે. આત્મ વિકાસમાં આગળ વધતા વધતા એક વખત જીવ ! સિધ્ધિપદને અધિકારી બને છે.
XXX6X8X8X000000®*®*********
પર્યુષણ પા રહસ્ય
દુશ્મનના નહી પરં'તુ આપણા દૃષ્ટ મનને નાશ કરીએ, પૂ.આચાર્યદેવ શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ * *
*X*X0330000
*
શસ્ત્રથી દુશ્મનને દેખીતી દૃષ્ટિએ નાશ થાય છે. પણ તેનાથી દુશ્મનાવટ અને દુશ્મન વધે છે. જે દુશ્મન સીદાય છે, મરે છે, રીબાય છે તેના લાગતા વળગતા દુશ્મન બન્યા વગર રહેતા નથી. છતાં તમારા પુન્યથી તે સામે પ્રતિકાર કરે નહી તે પશુ છૂપા દુશ્મન કયારે ઘા કરે તે કહેવાય નહી. અણુધારી આફત આવીને પડે તેવુ' બને.
પ`ષણ પ દુશ્મનના નાશ કરવા માટે નથી દુશ્મનાવટના નાશ કરવા માટે છે. એટલે પર્યુષણના અથ સમજી લેવા જેવા છે અને મિચ્છામિ દુક્કડ'ના અર્થ આત્મસાત કરી લેવા જેવા છે.
પરિણુ આમાંની ચારે બાજુ વસવું તેનુ' નામ પર્યુષણુપર્વ છે.
પર્વ એટલે ગાંઠ, શેરડીની ગાંઠને પ કહેવાય છે. શેરડીની ગાંઠના ભાગે વાવીએ તેમાંથી અનેક શેરડીએ તૈયાર થાય છે. તેવી રીતે એક રાગ દ્વેષની ગાંઠ ઉષે