________________
૧૨
અમારા કાનમાં નાખવા.
આમ
કેમ
કે
.
- -
મકાન
"
જૈન દર્શનને કર્મવાદ द्रष्टो रागाद्य सद्भावः क्वचिदर्थे यथाऽऽत्मनः । तथा सर्वत्र कस्यापि, तद्भावे नास्ति बाधकम् ॥ 'કઈ એક વિષયને વિષે પિતાના આત્માને રાગ દૂર થતે જે પ્રત્યક્ષ અનુભવાય છે, તે સર્વ વસ્તુને વિષે કોઈ મહાપુરૂષને રાગ નાશ પામી જાય છે તેમાં કાંઈ પણ બાધક નથી.
એ પ્રમાણે જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની તરતમતાના હેતુ દ્વારા સર્વોચ્ચ કોટિના જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની માન્યતા પણ સ્વીકાર્ય અને સત્ય જ છે. અને તેજ અનંતજ્ઞાન-અનંત દર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય કહેવાય છે. આવા સંપૂર્ણકટિની પરાકાષ્ટાએ પહોંચેલા જ્ઞાનાદિ ગુણેને, યોગ્ય પ્રયત્ન અને સાધનો દ્વારા પ્રત્યેક ભવ્ય આત્માઓ મેળવી શકે છે. આ અનંત ચતુષ્કગુણની સિદ્ધિ સાથે, તે તે અનંતગુણેને ધારણ કરનારાઓની પણ સિદ્ધિ થઈ જાય છે. કારણ કે ગુણ વિના ગુણ રહી શકે નહિ. સૂફમ-ર અને અંતરિતપદાર્થોનું યથાર્થ વર્ણન, જે શાસ્ત્રોમાં આજે પણ મળી આવે છે, તે શાસ્ત્રને કહેનારા કેવળજ્ઞાની સિવાય બીજા કેઈ પણ હોઈ શકે નહિ. એ વાત આપેઆપ સિદ્ધ થઈ જાય છે. ઉપરોક્ત અને ચતુષ્ઠાદિગુણે આપણને જેમ અનુમાન સિદ્ધ છે, તેમ તે તે ગુણેની અનંતતાને ધારણ કરનારા મહાપુરૂષોને અનુભવ સિદ્ધ છે, એટલે તે તે પુરૂષએ તે તે ગુણેને સ્વયંઅનુભવી, છઘસ્થ (સર્વજ્ઞ) આત્મામાં પણ તે ગુણે સત્તા સ્વરૂપે
ક
-
*
*
3
1
* *
*
* * * *
* ૧, ૨,
.