________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) વાતાદિક નાડીનાં સ્થાન, अंगुष्ठ मूले या नाडी स्वस्था चलति सौख्यदा पित्तला तर्जनीस्थाने मध्यमायां कफस्तथा। तद्भिषग्वरैयो ऽनामिकायां प्रभंजनः
भूले मध्ये तथा चांते माडी धत्ते त्रिधा गतिम् ॥ २० ॥ રેગીના અંગુઠાના મૂળ આગળ જે નાડી સ્વસ્થપણે ચાલતી. હાથ તે સુખ આપનારી જાણવી. જે તે નાડીને ધડકારે તર્જની (અંગૂઠા પાસેની) આંગળીની નીચે માલમ પડતો હોય તે તેને પિત્તની નાડી જાણવી.જે મધ્યમા વચલીની નીચે માલમ પઠતો હોય તે કફની નાડી જાણવી, તેમજ જે અનામિકા (છેલ્લી આંગળીના પહેલાંની નીચે ધડકારે માલમ પડતું હોય તો તેને વાયુની. નાડી જાણવી. એ પ્રમાણે નાડી પિતાના મૂળ આગળ, મધ્યમાં, અને છેડા આગળ, ઉપર કહેલી ત્રણ પ્રકારની ગતિએને ધારણ
કરે છે.
भादौ च वहते पित्तं मध्ये श्लेष्मा तथैव च ।
अन्ते प्रभंजनः प्रोक्तो ज्ञातव्यं च चिकित्सकैः ॥२१॥ ઉપર કહ્યા પ્રમાણે ત્રણ સ્થાનમાં અનુક્રમે પિત્ત, કફ, અને વાતની મારી જાણવી, એનું કારણ એવું છે કે, નાડીમાં પ્રથમ પિત્ત વહે છે, મધ્યમાં કફ વહે છે, અને વાયુ છેવટે વહે છે, એમ કહેલું છે. અને એ ઉપરથી વૈદ્યાએ નાડીમાં વાતાદિ દેષનાં સ્થાન જાણી લેવાં.
નાકમાંની નાડીની પરીક્ષા ईडा वाते च विशेया पिंगला पित्तला तथा ।
सुषुम्णी श्लेष्मला चैव प्रयं चादौ निरीक्षयेत् ॥ २२ ॥ ઉગીના શરીરમાં વાતાદિ દેષમાંથી કયે દોષ બળવાને છે તે જેમ હાથમાંની નાડીથી માલમ પડે છે, તેમ નાકમાં વહન કરતી ઈડા, પિંગાળા, અને સુષુમ્ભ ઉપરથી પણ માલમ પડે છે. ડાબા નસકેરામાંથી પવન વહેતું હોય ત્યારે ઈડાનાડી
For Private and Personal Use Only