________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૪) રોગ, શૂળ રોગ, મૂત્રઘાત, એટલામાંથી એકાદે રોગ જેને થયે હોય તેને વિરેચન અપાય.
બાળક, વૃદ્ધ, અતિસ્નિગ્ધ, ઉરઃક્ષતે કરીને ક્ષીણ થયેલે, ભયયુક્ત, શ્રમિત, તૃષિત, સ્થૂલ, ગાભણી, નવજવરવાળે, સુવાવડી, મંદાગ્નિવાળ, મદાત્યથી, શલ્યપીડિત, નિસ્તેજ, એમને રેચ આ પવો નહીં.
જે માણસના કઠામાં પિત્ત વધારે છે તેને મૃદુકોણ કહે છે. કફવાળ, મધ્યમકેષ્ટ, વાયુવાળ કૂરકોણ જાણ. કૂરકષ્ટવાળાને જુલાબ જલદી લાગતું નથી માટે તેને તીક્ષ્ણ ઔષધની તીર્ણ માત્રા આપવી. મધ્યમ વાળાને મધ્યમ માત્રા, મૃદુકોણ વાળાને મૃદુ ઔષધની મૃદુ માત્રા આપવી. મૃદુ કોઠા વાળાને દ્રાક્ષ, દૂધ, અને દીવેલને જુલાબ આપ. મધ્ય કોષ્ટવાળાને નસેતર, કડુ, ગરમાળાને ગોળ એ ત્રણને રેચ આપવો. ર કોઠા વાળાને થરનું દૂધ, હેમક્ષીરી, નેપાળ વગેરેને જુલાબ આપ.
ત્રીસ જુલાબની અંતે કફ પડે તે ઉત્તમ માત્રા, વીસની અંતે પડે તે મધ્યમ માત્રા, દસ ઝાડા થઈને કફ પડે તે કનીક માત્રા જાણવી. જુલાબમાં બે પળ કવાથ ઉત્તમ, એક પળ મધ્યમ, અ પળ કનીષ્ટ જાણ. કલ્ક, ગાળી, તથા ચૂર્ણ, એને મધ તથા ઘી સાથે મેળવીને આપવાં તે વય તથા રોગ જોઈને કર્યું કે પળ પ્રમાણે આપવું.
પિત્તનો પ્રકોપ થયે હોય તે નોતરનું ચૂર્ણ, દ્રાક્ષના કવાથમાં અથવા ગુલકંદ કે ગુલાબના ફૂલ વગેરેના કવાથમાં આપવું. કફના પ્રકોપમાં ત્રિફળાને કવાથ તથા ગેમૂત્ર એકઠું કરીને તેમાં સુંઠ, પીપર, મરીનું ચૂર્ણ નાખીને આપે. વાયુના પ્રકોપમાં નસેતર, સિંધવ, સુંઠ, એનું ચૂર્ણ લીંબુના રસમાં આપવું તેથી જુલાખ થશે.
દીવેલથી બમણે ત્રિફળાને કવાથ કરીને તેમાં તે દીવેલ નાખીને પીવું અથવા દીવેલ દૂધમાં પીવું તેથી જલદી રેચ લાગે છે.
For Private and Personal Use Only