________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૧
10 11
( ૨૪૦ )
લેવધાન. સુખ લેપ ત્રણ પ્રકારના છે. દેષઘ, વિષધ, અને વચ્ચે એક અને ગુલ પ્રમાણ જે લેપ તે દેષઘ, પિણે આગળ લેપ તે વિષઘ અને અર્ધી આંગળ લેપ તે વચ્ચે જાણુ. લીલે લેપ રોગહારી છે અને સૂકે લેપ કાંતિને દૂષણ આપે છે.
રસાયન સંબંધી ઉપગી સુચના જ્યારે કોઈ પણ પ્રકારની ભસ્મ તેની હદ કરતાં વિશેષ ખાધામાં આવી હોય તે, મધ અને ટંકણખાર તેની ઉપર પીવાથી ઉલટી થઈને તરત તે ભસ્મના ઝેરની શાંતિ થઈ જાય છે.
ત્રાંબાની ભરમ કઈ ખવડાવી હોય અને તેની ઉષ્ણુતા હદ કસ્તાં વધારે આપણા શરીરને માલમ પડે તો તેના ઉપર દાડમનું
સેવન રાખવાથી ઉષ્ણતાની શાંતિ થાય છે. 1 પારાની ભસ્મ ખાવામાં આવી હોય અને તે જે કદાપી આપણા કુપચ્યથી દેષ કરે તે તેના ઉપર શેાધેલે ગધક ખાવ કે જેથી તે વિકાર તદન નાશ પામે છે. - પારાની, હરતાલની, સેમલની, અથવા બીજી કોઈ પણ જાતની ભસ્મ હોય તો તે પરિપકવ થઇ છે કે નહીં, તેની પરીક્ષા અગ્નિ ઉપર મૂકવાથી થાય છે.
તે ભસ્મમાંથી જરા ભસ્મ લઈ અંગારા ઉપર મૂકવી અને જે તેમાંથી ધૂમાડો નીકળે છે તે ભસ્મ અપકવ છે એમ જાણવું; અને જે ધૂમાડે ન નીકળે તે પરિપકવ થઈ છે એમ જાણવું.
D. A. VAIDYA.
For Private and Personal Use Only