Book Title: Hitopdesh
Author(s): Kanthsuri, Chhotalal N Bhatt
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 257
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬ ) શૂળ, મળ તથા વાયુની અપ્રવૃત્તિ, શરીરે કહૂ તથા મ`ડળ, શરીર ભારે, દાહ, અરૂચિ, પેટ ચઢવુ, ભ્રમ, ઉલટી, એ ઉપદ્રવ થાય છે. એવા ઉપદ્રવ જેને થાય તેને ગરમાળા વગેરેનુ' પાચન આપીને આમનું પાચન કરવું. પછી તેને સ્નેહપાન કરાવીને કાઢી સ્નિગ્ધ કરીને પછી ફરી ઉંચ આપવા, તેથી બધા ઉપદ્રવ દૂર થઇને અગ્નિ પદિ પ્ત થાય છે. જે માણસને રેચ ઘણા લાગ્યા હાય તેને મૂછો, ગુદામાં પીડા, શૂળ, એવા ઉપદ્રવ થાય છે. કફ બહુ પડે છે અને માંસના રસ સરખું` તથા મદ્ય સરખુ કે પાણી સરખુ રક્ત પડે છે. એવા માણુસને ઠ'ડા પાણીમાં પળાળવા, અને ચાખાનુ ધાવરામણ મધ સાથે તેને પાવુ' અને હલકી ઉલટી કરાવવી તેથી તે શાંત પડે છે. આંખાની છાલ ગાયના ઘીમાં અથવા સાવીરમાં ( જવ અથવા ઘઉં' કચરીને પાણી નાખીને તે વાસણને ત્રણ દહાડા મેાતું અધ કરી રાખી મૂકવું તેને સૈવીર કહે છે. ) વાટીને કલ્પ કરીને નાભિ ઉપર લેપ કરવાથી જુલાબ ખ`ધ થાય છે. એકડીનુ દૂધ પીવાથી અથવા સાડી ચેાખાને ભાત રાંધીને ખાવાથી અથવા મસૂર રાંધીને થાડાક ખાવાથી, અથવા દાડમ ૧ગેરે થ'ડા અને ગ્રાહક પદાર્થ સેવવાથી જુલાબ અધ થાય છે. શરીર હલકુ થાય, ચિત્ત પ્રસન્ન રહે, વાયુ સ્થાનમાં જાય, એ લક્ષણુ સારા ફ્રેંચ લાગ્યાનાં છે. જીલાખ લેવાથી ઇન્દ્રિયા ખળવાન થાય છે, બુદ્ધિ પ્રસન્ન થાય છે, જઠરાગ્નિ પ્રદિપ્ત રહે છે, ધાતુ અને વય સ્થિર થાય છે. સારા ફ્રેંચ લાગે ત્યારે પાચન કવાથ આપવે. જુલાખ લીધા પછી બહુ વાયુ ન સેવવા. ઠંડુ પાણી, તેલ ચાળવુ, અજીર્ણ, પરિશ્રમ, મૈથુન, એ સેવવાં નહિ. પરંતુ સાઠી ચાખા, મગ, વગેરેની ચવાગ્ કરીને ખાવી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 255 256 257 258 259 260 261 262