________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૭) એરંડમૂળ, ધાણા, શુંઠ, એ ત્રણને કવાથ રેચ સારા લાગ્યા પછી રાત્રે પીવે. એ પાચન કવાથ છે.
વમન વિધી. શર ઋતુમાં, વસંત ઋતુમાં, અને વર્ષ ઋતુમાં મનુષ્યને ઉલટી આપીને એકાવવા અને જુલાબ આપ તેથી પ્રકૃતિ સારી રહે છે. બળવાન મનુષ્ય, જે કફે કરીને વ્યાપ્ત છે તે, જેના મુખમાંથી લાળ પડે છે તે, જેને ઉલટી કરવી સવે પડે છે તે, જેનું ચિત્ત ધીર છે તે, વિષદોષ વળે, સ્તન્ય રેગી, અગ્નિમાંદ્ય વાળે, તેમજ પ્લીપદ, અબ્દ, પીનસ, વૃદ્ધિ, અપમાર, જવર, ઉન્માદ, રકતાતીસાર, નાસાપાક, તાલુપાક, ઓષ્ટપાક, કર્ણાવ, દ્વિજીવ્હક, ગલગુંડ, અતિસાર, પિત્ત, ફ્લેષ્મ, મેદ, અર્શ, એ રોગમાંથી એકાદે રોગ જેને હેય તેને ઉલટી આપવી.
તિમિર રોગ, ગુલ્મ રેગ, ઉદર રોગ, એ રેગ વાળા તથા કૃશ, અતિવૃદ્ધ, ગર્ભણી, પૂલ, ઉરઃક્ષતવાળે, મદવાળ, બાળ, રૂક્ષ, શુધિત, નિરૂહિત, એટલે જેને પિચકારી મારવાને પ્રગ કર્યો છે તે, ઉદાવર્ત રોગવાળે, ઉર્વરક્તી, જેનાથી ઉલટી સહન થતી નથી તે, જેને કેવળ વાયુનેજ રોગ છે તે, પાંડુ રોગી, કૃમિ રેગી, વેદશાસ્ત્રાદિ બહુ બોલવાથી જેને કંઠ ફાટી ગયો હોય તે, એટલાને ઉલટી આપવી નહીં. કદાપિ એ રાગી અજીર્ણ, વિષ, કે કફે કરીને વ્યાપ્ત હોય તો જેઠીમધ અને મહુડાની છાલને કવાથ કરીને પા. નાજુક મનુષ્ય, બાળક, વૃદ્ધ, અને ભીરૂ એટલે બીહીકણ એટલાને વિશેષ કરીને ઉલટી ના આપવી.
જે માણસને ઉલટી કરાવવી હોય તેને પહેલાં પેટ ભરીને યવાગૂ પાવી. અથવા દૂધ, છાશ, કે દહીં પેટ ભરીને પાવું. અથવા જે તેને ભાવતું ન હોય તે પદાર્થ અને કફકારક પદાર્થ ખાવા આપીને તેના દેષ ઉપડાવવા. એથી કરીને મનુષ્ય ઠીક એકે છે. જેણે
For Private and Personal Use Only