________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १०४ )
सर्व गुल्मेषु सामान्यं निदानं कथितं बुधैः । वातपित्तादिभेदेन कथ्यते ते तु हेतुभिः ॥ ७६ ।।
ગુલ્મરોગમાં વાયુ પ્રધાન હેાય છે, એ રેગવાળાને અન્ન ઉપ૨ અરૂચિ થાય છે; મૂત્ર અને ઝાડાના કબજો થાય છે; પેટ ફૂલેછે; નાભિમાં શૂળ થાય છે; અને કૂખમાં તથા માથામાં પીડા થાય છે, બધા પ્રકારના ગુલ્મરેાગમાં એ લક્ષણા સામાન્ય છે એમ વિદ્વાન वैद्याये हेतु छे. पछी लुहा मुद्दा हेतुगोथी वायु, पित्त, १५, १ગેરે કાપીને વાતગુલ્મ, પિત્તગુલ્મ, વગેરે રોગ ઉત્પન્ન કરે છે, તે ગુલ્મના ભેદ કહેવાય છે.
વાતગુલ્મનાં લક્ષણ
उत्फुल्लमुदरं शूलं पीडा वा मस्तकेऽसकृत् । उदुंबरफलाकारो वातगुल्मः प्रजायते ॥ ७७ ॥
વાયુના ગુલ્મ ઉમેડાના ફળના આકારના થાય છે, તથા તેમાં પેટ ફૂલે છે, તેમાં દૂખે છે, અને વારવાર માથામાં પીડા થાય છે. વાતગુલ્મના ઉપાય,
मरिचं पिप्पली शुंठी कटुकं हेमवन्हिजः ।
सुवर्चला वचा क्षारः प्रत्येकं कर्षमात्रकं ॥ ७८ ॥ पलानि षोडशाज्यस्य सुपक्कं मृदुवन्हिना । वातगुल्मं कृमीन् हन्ति भुक्तं श्वासमसंशयम् ॥ ७९ ॥ बीजपूररसो हिंगु सैंधवं विडपूर्वकम् । लवणं दाडिमं भुक्तं शिवया वातगुल्महृत् ॥ ८० ॥ तंबरः सैंधवं हिंगु पथ्या पुष्करमूलिका सुवर्चलाऽशितं वातगुल्महत् क्षारवारिणा ॥ ८१ ॥ विडंगत्रिफल, व्योपचव्यधान्याग्निकल्कितम् । घृतं क्षीरेण संसिद्धं पानात्पवनगुल्महत् ॥ ८२ ॥ स्नेहादृष्टगुणंक्षीरं क्षीरादंभश्चतुर्गुणम् । घृतशेषं च कर्त्तव्यं घृतपाके त्वयं विधिः ॥ ८३ ॥
१ भरी, पीयर, शुड, ४डु, हीभले, थित्रो, सायण, १४, ४વખાર, એ પ્રત્યેક આધિ એક એક તાલે લેવી. ઘી ચાસઢ તાલા
For Private and Personal Use Only