________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) વાયુથી ઉત્પન્ન થયેલા મંત્રનું લક્ષણ પંડિત વિદ્યાએ એવું કહ્યું છે કે, તેમાં બસ્તિમાં તથા લિંગમાં શળ થાય છે અને પિશાબ વારંવાર તથા થોડે થોડે થાય છે. પિત્તના મૂત્રકૃચ્છુનું લક્ષણ પણ પંડિતે એ એવું કહ્યું છે કે, મૂત્રને રંગ રાતે કે પીળો હોય છે તથા મદ્રિયમાં પીડા અને દાહ થાય છે. કફના મૂત્રમાં બસ્તિમાં તથા મૂત્રે દ્રિયમાં પીડા થાય છે, મૂદ્રિય પર સોજો આવે છે, અને મૂત્ર પિછા (જરપટો )વાળું હોય છે. ત્રિદોષના મૂત્રકુછમાં બધા દેષનાં ચિન્હ દેખાય છે.
મૂત્રકૃચના ઉપાય. दुरालभाश्मभित् पथ्या व्याधी शुंठी च धान्यकम् । व्याधिघातफलोद्भूतसारमेतैः समांशतः ॥ ७५ ॥ कृतः क्वाथः सितापीतो मूत्रकृच्छनिबर्हणः । दाचं शूलं निहन्त्येव यथाधं जिनचिन्तनम् ॥ ७६ ॥ पिष्पल्येला शिलाभेदशिलाजित्तंदुलांभसा ।
पीतैरेतैः शमं याति मूत्रछमसंशयम् ॥ ७७ ॥ पाषाणभेदोमधुयधिरेलाकृष्णाासतैरंडशिफाटरूषः । भालाश्वदंष्ट्रा च लितासमेतैः क्वाथोहरेदुःसहमूत्रकृम् ॥८॥ गोक्षीरेण गुडः पीतो मूत्रकृछविनाशकृत् । एला दध्यभसा पीता मूत्रकृछहरी मता ॥ ७९ ॥ यवक्षारः पलं द्वे च सितायाः शीतवारिणा। सर्व कर्ष च तंत्पीतं निःशेषं मूत्रकृछहृत् ॥ ८० ॥ यवक्षारवचा हिंगु स्तेषां चूर्ण समांशतः ।। भक्षितं वेगतो हन्ति मूत्रकृछमसंशयम् ॥ ८१ ॥ ૧ ધમાસો, પાષાણભેદ, હરડે, બેંયરીંગણી, સુંઠ, ધાણા, ઉપલેટના ફળને ગર્ભ, એ સર્વે સમાન ભાગે લઈને તેને કવાથ કરીને સાકર સાથે પીવાથી મૂત્રકૃચ્છને નાશ કરે છે, વળી જેમ જીિનનું ચિન્તન પાપને નાશ કરે છે તેમ એ કવાથ મૂછમાં થતા દાહ અને શૂળને નાશ કરે છે.
For Private and Personal Use Only