________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫ર ). ૬ જે માણસને ભગંદર થઈને રૂઝાઈ ગયે હેય તેણે એક વરસ લગી ઘોડા વગેરે વાહનની પીઠ પર બેસીને સ્વારી કરવી નહિ, મિથુન કરવું નહિ; કસરત કરવી નહિ; અને ભારે પદાર્થો ખાવાપીવા નહિ. એ પથ્ય પ્રયતથી પાળવું.
વાલાગર્દભ રેગ. गौरपिंगलकृष्णास्य सौम्यदृक् कलहप्रियः । पृष्टे शीर्षे हृदि घ्राणे जंघायां च स्थिताः क्रमात् ॥ ३७ ॥ विजयः कुंभकर्णश्च कपिलः प्रियदर्शनः । हस्तयोरासनै कुक्षौ पार्श्वयोर्गर्दभाः श्रिताः ॥ ३८ ॥ ज्वालागर्दभरोगस्य सर्वसामान्यलक्षणम् । सुपीतं मंडलं दाघस्तत्र तत्रादिते भवेत् ॥ ३९ ॥
વાલા ગર્દભ રોગમાં સર્વ સામાન્ય લક્ષણ એવું છે કે તે - ગની જ્યાં જ્યાં પીડા થઈ આવે ત્યાં ત્યાં ઘણા પીળા રંગનાં મંડળ થઈ આવે છે તથા તેમાં દાહ થાય છે, એ મંડળને ગર્દભ કહે છે, જે ગર્દભ પીઠ પર થાય છે તેને ગાર કહે છે; માથામાં થાય છે તેને પિંગળ, છાતીમાં થાય છે તેને કૃણાસ્ય, નાકમાં થાય છે તેને સિા
મ્યદકુ, અને જંઘામાં થાય છે તેને કલહપ્રિય કહે છે. વળી બને હાથમાં વિજય, ગુદામાં કુંભકર્ણ, કુખમાં કપિલ, અને બન્ને પાસાંમાં પ્રિયદર્શન નામે ગર્દભ અનુક્રમે રહેલા છે.
ઉપાય. गर्दभांडो वचाकुष्टं गर्दभस्य च शोणितम् । एषां लेपः प्रयोक्तव्यो देशे तद्विषशान्तये ॥ ४० ॥ नीली पटोलमूलानि जलपिष्टानि लेपतः । हरन्ति घृतयुक्तानि ज्वालागर्दभवेदनाम् ॥ ४१ ॥ ૧ જે જગાએ ગર્દભનું મંડળ થયું હોય તે જગેએ વિષની શાંતિ થવાને માટે પારસ પીપળાની છાલ, વજ, ઉપલેટ અને ગધેડાનું લેહી, એ ઔષધોને લેપ કરવો.
For Private and Personal Use Only