________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૫) ૧૧ દૂધ તથા ઘી સાથે ઈદ્રવારણનાં મૂળ વાટીને લેપ કરવાથી નિશળ મટે છે. હૃદયમાં શૂળ મારતું હોય તે સિંધવ સાથે બીજેરાને રસ પીવાથી તે મટે છે.
૧૨ બેડિયાકલારનાં મૂળ દીવેલમાં વાટીને તેને લેપ કરવાથી નવીન પ્રસ્ત થયેલી સ્ત્રીઓનું ચેનિશૂળ મટે છે.
૧૩ કપાસનાં બીજની સાથે ઘી પીવાથી પેનિનું શૂળ મટે છે.
૧૪ અથવા મરૂભૂમિમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓના માંસમાં પકવ કરેલા તેલને લેપ કરવાથી નિશૂળ મટે છે.
૧૫ એકલે જવખાર જે ઘી તથા ગરમ પાણી સાથે પીવામાં આવે તે, અગ્નિ જેમ ટાઢને દૂર કરે છે તેમ તે ચેનિશૂળને દૂર કરે છે. - ૧૬ દૂધની સાથે ચોખાને લેટ સાત દહાડા ખાય અને દૂધભાતનું ભજન કરે તો સ્ત્રીઓને દૂધ ઘણું આવે.
૧૭ ઈદ્રવારણનું મૂળ સ્તન ઉપર ચોપડવાથી અથવા કુંવારને ગર્ભ હળદર સહિત સ્તન ઉપર ચોપડવાથી સ્તનની પીડા જલદી શમી જાય છે.
૧૮ કારેલીના કદને લેપ કરવાથી નિ બહાર નીકળી હોય તે પાછી પ્રવેશ કરે છે; અને ઈદ્રગોપવડે સિદ્ધ કરેલું ઘી ચોપડવાથી તે શિથિલ હોય તે મજબુત થાય છે.
ત્રણ તથા શસ્ત્રઘાત વગેરેના ઉપાય, वणसंरोहणोलेपः घृतक्षीरद्रुमांकुरैः । त्रिफलावटशृंगाश्च त्रायंतीलोध्रजोयथा ॥ ६ ॥ अर्जुनोदुंबराश्वत्थलोध्रजंबूत्वचः समा। यष्टी कटुफलं लाक्षाचूर्णकं व्रणरोहणम् ॥ ६१ ॥ वाणपुंखाशिफादंत चर्वितातद्रसोथवा । महिष्याः पूत्रजन्मोत्थवर्चीलेपो विनाशकृत् ॥ ६२ ॥ चर्वितो दंतिचूर्णेन सहदेवीरसोथवा । श्वेतवस्त्रेणसंबद्धो नवोद्घातविरोहकृत् ॥ ६३ ॥
૧ એ લાલરંગનાં જીવડાં ચોમાસામાં થાય છે, તેને લોકો પરમેશ્વરની ગાયો કહે છે.
૨૪
For Private and Personal Use Only