________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ )
પ્રચેતા ગુટી.
શું, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, હિંગ, સિંધવ, કડૂ, વજ, કરજખીજ, ધેાળા સરસવ, સમ ભાગે લેઈ તેની અકરાના મૂત્રમાં ગેાળી આંધવી. આ ગાળીનુ` આંખમાં અંજન કરવાથી ભૂતાન્માદ અને એકાંતર જ્વર મટે છે.
ત્રિલા ગ્રુટી.
એલચી, તજ, તમાલપત્ર, હરડે, બેઢાં, આમળાં, સુઠ, મરી, પીપર, એ સર્વે સમાન લેઇને તે સૈાની બરાબર નસેાતર લેવુ. પછી તેની સાકર અને મધમાં ગાળી આંધવી, આ ગાળી સર્વ રાગને
મટાડે છે.
ખચેરસારાદી છુટી.
બેઢાં, હરડે, ધાવડી, કાયફળ, સુંઠ, મરી, પીપર, એલચી, કાકડાસીંગ. કપૂર, પીપરીમૂળ, લવ'ગ, અને બધાની ખરેખર ખેરસાર લેઈ ચૂર્ણ કરી આદાના રસની ભાવના આપવી તથા બાવળની છાલને ઉકાળી તેની ભાવના દેવી. પછી ગાળી વાળવી. એ ગાળી ાસ, ફ્, સ્વરભંગ, ઉધરસ, અને ક્ષયને મટાડે છે.
ઘેાડાચાલી ગુટી.
પારાને જૂની ઈંટ તથા કુંવારના રસવડે શુદ્ધ કરવા; ગધને ઘી અને ધવડે શુદ્ધ કરવા; પછી પારા ગંધકનુ ખલમાં ભેગાં મર્દન કરવુ'. શુદ્ધ નેપાળા, શુદ્ધ વછનાગ, શુદ્ધ હરતાળ, ગાયના મૂત્રમાં ઢોલાય ત્રવડે પચાવીએ. પછી સુ', મરી, પીપર, હરડે, બેઢાં આમળાં, ટંકણખાર, સમાન ભાગે લેઇ, વાટી ચૂનાના પાણીના પટ ત્રણ દેવા. પછી ભાંગરાના રસમાં ગાળી મગ જેવડી ખાંધવી. એ ગાળી ચાર ખાંડ સાથે લેવી અને તેના ઉપર ઉષ્ણુ પાણી પાંચ સાતવાર પીવુ'. તેથી અજીર્ણ શૂળ, સંગ્રહણી, ગુલ્મ, વાયુ, આમ વગેરે સર્વ રાગ જાય છે. આ ગાળી એક એ જુલાબ કરે છે.
For Private and Personal Use Only