________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩), એગમાં પાણી વગેરે દ્રવ પદાર્થ એક દ્રોણ પ્રમાણ લેવાં. તેમાં ગોળ એક તુલા, અને મધ મેળથી અર્ધ લેવું. તેમાં ઔષધનું ચૂર્ણ નાખવું હોય તે ગેળથી દશમાંશ નાખવું. એ પ્રમાણે અરિષ્ટ કરો .
સીધુ અવને ભેદ-કાએ એ સેરડીને રસ એ વગેરે દ્રવ પદાર્થ થકી સિદ્ધ કરેલું મધ તેને શીતરસ સીધુ કહે છે. પકવ કરે. લા મધુર દ્રવ પદાર્થ થકી સિદ્ધ કરેલું જે મઘ તેને પકવ રસ સીધુ
સુરા પ્રસન્નાદિક મને ભેદ-ચોખા વગેરે ધાન્ય રાંધીને અગ્નિ સંગે યંત્ર બાંધીને જે મઘ ઉત્પન્ન કરે છે, તેને સર કહે છે. એ સુરાના ફીણને પ્રસન્ના કહે છે. એ પ્રસન્નામાં જે જાડે ભાગ છે તેને કાદંબરી કહે છે. તે સુરાની નીચે જે પ્રવાહી પદાર્થ રહે છે તેને જગલ કહે છે. એ જગલમાં જે જાડો (ઘન) ભાગ છે તેને મેદક કહે છે. મેદક પકવ કરીને તેમાંથી સાર કાઢયા પછી શેષ રહે છે તેને સુરાબીજ અને કીર્વક કહે છે. તાડ કે ખજારીના રસમાંથી યંત્રે કરીને જે મઘ નીપજાવે છે તેને વારૂણ કહે છે. કેદમૂળ, ફળાદિક, તૈલાદિક, સ્નેહ, સિંધવ, એ બધાં ઉદક વગેરે દ્રવ પદાર્થમાં નાખીને યંત્ર દ્વારા જે મઘ કાઢે છે તેને સૂતક કહે છે. બગડી જઈને ખાટું થઈ ગયેલું જે મઘ અથવા મધુર દ્રવ પદાર્થ, તેને પાત્રમાં ઘાલીને મેઢાને મુદ્રા દેઈને માસ કે પક્ષ સુધી રાખી મૂકવાથી બને તેને ચુક કહે છે. ગોળ, તેલ, પાણી, કંદ, મૂળ, ફળ એ બધાં પાત્રમાં ઘાલીને મુદ્રા કરીને માસ કે પખવાડીયું રાખી મૂકવાથી તે ખાટું થઈ જાય તેને ગુડસહક કહે છે. એ જ પ્રમાણે સેરડી અને દ્રાક્ષનું પણ સૂકત થાય છે. કાચા જવ ભરડીને તેમાં પાણી નાખીને પાત્રનું મોઢું બંધ કરીને કેટલાક દિવસ રાખી મૂકવું; તેને તુષાંબુ કહે છે. જવના તાંદળા કાઢીને તેને રાંધીને તેમાં પાણું નાખીને પાત્રનું મેટું બંધ કરીને કેટલાક દિવસ રાખી મૂકવવું, તેને સૈવીર કહે છે. કળથી અથવા ચોખા રાંધીને
For Private and Personal Use Only