________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૯ )
ઉપર ચેાજવે. કવાથ સરખા પાતળા જે ક્ષાર રહે છે તેને પેચ કહે છે. તે ક્ષાર ગુમાદિ ઉપર ચેાજવા.
ગધકનું શોધન.
લેાઢાની કઢાઇમાં ઘી નાખીને તેને સારૂં કકડાવીને તેની ખરાઅર ગધક લેઇ ખારીક કરી તે ઘીમાં નાખવેા. તે જ્યારે આગળીને ઘીને મળી જાય, ત્યારે તે ઘી દૂધમાં રેડીદેવું. પછી તેમાંથી ગ'ધક કાઢી લેવા. એ શુદ્ધ ગધક જાણુવેા.
પારદ મ
કાળા ઉમડાના દૂધમાં હિ'ગ વાટીને તેની છે ( સાનુ ગાળે છે તેવી) કુલડીએ કરવી. પછી કાળા ઉમૈડાના દૂધમાં પારાને ઘેાડીવા૨ ખલ કરીને એક કુલડીમાં મૂકીને તે ઉપર ખીજી ફૂલડી ઉધી પાડીને સારી સાંધા મેળવીને ગાળેા કરીને માટીના શરાવસ પુટમાં ઘાલીને અડાયાના હલકા અગ્નિ દેવા તેથી પારાની ભસ્મ થાય છે.
નેાળાનું શેાધન.
નેપાળાનાં બીજ લેઇને તેની ઉપરની છાલ તથા અકુર અને જીભ કાઢી નાખવી. પછી લૂગડાના કકડામાં પાટલી માંધીને ત્રણ દિવસ ભે’શના છાણુમાં રાખી મૂકવી; ચેાથે દિવસે કાઢીને નેપાળાને ઊના પાણીથકી સ્વચ્છ ધાઇને બીજા સારા લૂગડામાં માંધીને તે પોટલીને ખલમાં નાખી ધૂ'ટવી અને માંહેલા નેપાળેા ખારીક કરવા. મારીક થાય એટલે કાઢીને નવા કલેઢા ઉપર લેપ કરવા તેથી તેનુ તેલ ચૂસાઇ જાય છે; પછી છેક ધૂળ સરખા થાય ત્યારે તેને લીંજીના રસના એ પટ દેવા, તેથી વિશેષ ગુણ કરનાર થાય છે.
For Private and Personal Use Only