________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
વછનાગ શોધન. વછનાગના કકડા કરીને લૂગડામાં બાંધીને બેકડી કે ગાયના ધમાં દેલાયંત્રમાં એક પહાર રાંધવો એટલે શુદ્ધ થાય છે. વછનાગ એક તેલે હેય તે એક શેર પકકો દૂધ લેવું.
ઔષધ યોજના.
નેત્રકમ પ્રકાર સેક, આતન, પિંડી, બિડાલ, તર્પણ, પુટપાક, અંજન, આ સાત પ્રકાર નેત્રરંગમાં વપરાય છે.
સેક–આંખ મીંચાવીને ચાર આંગળ ઉચેથી દૂધ, ઘી, રસ, વગેરેની ઝીણું ધાર કરવી તેને સેક કહે છે. વાયુના રોગમાં સ્નેહન (દૂધ, ઘી, વગેરે) સેક કરે. રકત અને પિત્તના રોગમાં
પણ (લેધર, જેઠીમધ, ત્રિફળા, વગેરેને દૂધમાં કે પાણીમાં વાટીને તેને) એક ક. કફ રોગમાં લેખન (શુંઠ, મરી, વગેરેને પાણીમાં વાટીને તેને) સેક કરે. સ્નેહન સેક છસે આંખમીચકારા લગી, રાપણ ચારસે લગી, લેખન ત્રણસેં લગી કરે. સેક દિવસેજ કરે; રાગ ઘણે હોય તેજ રાત્રે કર.
આતન. માણસની આંખમાં બે આંગળી દૂરથી દૂધ, કવાથ, વગેરેનાં બિંદુ મૂકવાં તેને આતન કહે છે. આંખ ઉઘાડી રાખીને તેમાં બિંદુ પાડવાં. એ રાત્રે ન કરવું. એ બિંદુ સ્નેહન કર્મમાં દસ, લેખનમાં આઠ, રેપણમાં બાર પાડવાં. શીતઋતુમાં લગારેક ગરમ કરીને, તથા ઉષ્ણ કાળમાં ઠંડાં બિંદુ પાડવાં. વાત રેગમાં કડવા અને સ્નિગ્ધ, પિત્તમાં મધુર તથા શીતળ, કફમાં કડવું, ઉષ્ણ, રૂક્ષ એવું આતન જોઈએ. બધાં આતને સો વા માત્ર સુધી કરવાં હિતકારક છે. એક આંખ મીચકારાને એક વારમાત્ર કહે છે.
For Private and Personal Use Only