________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫)
ઉપધાતુનાં શોધન મારણ સેનામુખી, મોરથુથુ, અબરખ, સુરમે, મનશીલ, હરતાલ, ખાપરીયું, એ સાત ઉપધાતુ કહેવાય છે.
સેનામુખીનું ધન મારણુ સેનામુખી ત્રણ ભાગ, સિંધવ એક ભાગ, લેઈને બન્નેનું ચૂર્ણ કરીને બન્નેને લેઢાની કઢાઈમાં નાખીને ચૂલા ઉપર ચઢાવી નીચે તાપ કરીને બીજેરાના ફળને રસ અથવા જ બીરને રસ તે ઉપર રેડીને લેઢાની કડછીથી લાલ થાય ત્યાં લગી હલાવવું. પછી ઠંડુ થયા પછી સોનામુખી બાહર કાઢી લેવી. એ પ્રમાણે શુદ્ધ થાય છે.
શુદ્ધ થયેલી સોનામુખીને કળથીના કવાથમાં અથવા તલના તેલમાં અથવા છાશમાં અથવા મૂત્રમાં ખલીને માટીના શરાવસંપુટમાં ઘાલીને કપડ મટી કરીને અડાયાંને અગ્નિ દેવે તેથી સોનામુખીની ભસ્મ થાય છે.
રૂપામુખીનું શોધન મારણુ. રૂપામુખીને કટલી, ઘેટલાધેલી, અને બીજોરું, એ ત્રણના રસમાં એક એક દિવસ ખલ કરીને (એક એક દિવસ) તડકામાં સૂકવવાથી રૂપામુખી શુદ્ધ થાય છે. એનું મારણ સોનામુખી પ્રમાણે છે.
મેરથુથાનું ધન. બિલાડી અને હોલો એ બેની હગાર મોરથુથા બરોબર લેવી તથા મોરથુથાને દસમે ભાગ ટકણખાર લેવો. પછી બધું એકઠું ખલ કરીને શરાવ સંપુટમાં કપડમાટી કરીને અડાયાંને હલકો તાપ દે. પછી દહીંમાં ખલીને અગ્નિ દે. પછી મધમાં ખલીને અગ્નિ દેવો. તેથી મેરથુથું શુદ્ધ થાય છે.
. પછી
પડયા
અગ્નિ પછી દહીમાં
૨૮
For Private and Personal Use Only