________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૬ ) ખા વગેરે જે કંઈ કહ્યું હોય તે નાખીને ફરી ચૂલે ચઢાવવું. ખૂબ જાડું થાય ત્યારે ઉતારી લેવું. ટૂંકામાં ઓષધના કવાથમાં અન્ન રાંધવું. બીજી જાતની યવાગૂ થાય છે, તેમાં ચોખા વગેરે કરતાં એકલું પાણી છે ઘણું નાખીને રાંધવું.
ભૂષનું વિધાનકકનું ઔષધ સામાન્ય રીતે ચાર તોલા લઈને તેનું કલક ક. રીને તેમાં ચેસઠ તોલા પાણી નાખીને કાંઈક જાડું થાય ત્યાં લગી ઉકાળવું, તેને યૂષ કહે છે. ઔષધમાં શુંઠ કે પીપર કહેલી હેય તે અર્ધ અર્ધા કર્ષ અથવા બન્ને મળીને અર્ધ કઈ પ્રમાણે લેવું. કર્ષ એટલે તોલે.
પાન કાના, ચાર તોલા ઔષધ લાવીને તેને થોડુંક કચરીને તેમાં ૨૫૬ તેલા પાણી નાંખીને અધું પાણી રહે ત્યાં સુધી ઉકાળવું; પછી ગાળી લેવું, અને તરસ લાગે ત્યારે થોડું થોડું પીવું.
ઉષ્ણદક પાન કલ્પના. પાણીને ઉકાળીને આઠમે, ચોથે કે અર્ધ ભાગ રાખો અને થવા ખૂબ ઉકાળવું અને પછી પીવું.
ક્ષીર પાક વિધિ. ઔષધથી આઠગણું ગાયનું દૂધ અને દૂધથી ચાર ઘણું પાણી લેવું. પછી બધું એકઠું કરીને દૂધ શેષ રહે ત્યાં સુધી ઉકાળવું. પછી તે દૂધ પીવું.
અશ્વસ્વરૂપ યવાગે. ચોખા તથા મગ અથવા અડદ કે તલ, એમાંથી જે દ્રવ્યની
For Private and Personal Use Only