________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૫ )
ઐષધ કરતાં સળગણું પાણી તેમાં રેડવુ. પછી માટીના વાસણમાં તે ઔષધ તથા પાણી નાંખીને ધીમા તાપથી કવાથ કરવા. આઠમા ભાગ પાણી રહે ત્યારે થાડુ ઘેાડું ગરમ રોગીને પીવા આપવુ`. અન્નનું સારી રીતે પચન થયું હોય તે પીવું. પીવાનુ સાપ એ પલ પ્રમાણે જાણવું.
કવાથમાં સાકર નાંખવી, તે વાયુના રોગ હાય તે। કવાથથી ચેાથેા ભાગ નાખવા, પિત્તનેા વ્યાધિ હોય તેા આઠમે હિસ્સા અને કફના રોગ હેાય તે સેાળમે હિસ્સે સાકર નાખવી. મધ નાખવુ હાય તે પિત્તના વ્યાધિમાં કવાથથી સેાળમા હિસ્સા, વાત રાગ હાય તે આઠમે હિસ્સા અને કફ રોગ હાય તા ચાથે હિસ્સા નાખવુ.
જીરૂ, ગુગળ, જવખાર, સેંધવ, શિલાજીત, હિંગ, ત્રિકટુ (શુંઠ, મરી, પીપર, ) એ પદાર્થ કવાથમાં નાખવા હાય તેા ચાર માસા નાખવાં. દૂધ, ઘી, ગોળ, તેલ, મૂત્ર. તથા ખીજાં દ્રવ પદાર્થ, કલ્ક ( ચટણી જેવા કરેલા ), ચૂણાદિક પદાર્થ દશ માસા પ્રમાણે કવાથમાં
નાખવા.
કવાથ ઉકાળતી વખતે વાસણ ઉપર ઢાંકણુ.. મૂકવાથી કવાથ ગુણુ આપતા નથી, માટે ઉપર ઢાંકણું ઢાંકવું નહીં.
પ્રમથ્યા વિધાન.
એક પળ એષધ લેઇને વાટીને કલ્ક ( ચટણી જેવું) કરવું. સૂકું, એષધ હેાય તેા પાણીમાં વાટીને કહ્ક કરવું. તેમાં આઠ ઘણું" પાણી નાખીને એ પળ પાણી રહે ત્યાં સુધી ઉકાળવું. એને પ્રમથ્યા કહે છે. એ પીવાનું માપ બે પળ જાણુવું.
યવાગ્ કલ્પના.
ચાર પળ આષધ લેઇને ઘેાડુ ક કચરીને તેમાં ચાસ પલ પાણી નાખીને ઉકાળવું; અરધુ રહે ત્યારે તે પાણી ગાળી લેવું. પછી તેમાં
For Private and Personal Use Only