________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫ ) અમરસુંદરીસ ગુટી.
સુઠ, મરી, પીપર, હરડે, બેઢાં, આમળાં, સભાળુ બીજ, પીપરીમૂળ, ચિત્રક, લેાહ, પારા, ગધક, વછનાગ, વાવડીંગ, એકલકા, મેાથ, અને એ સર્વથી ખમણેા ગેાળ લેઇ ચણા પ્રમાણે ગાળી બાંધવી. એ ખાવાથી એશી પ્રકારના વાયુ, સન્નિપાત, ગુદાના રાગ, અને કાસશ્વાસ, એ સર્વ મટે છે.
ચંદ્રકલા ગુટી.
એલચી, કપુર, આમળાં, જાયફળ, સાકર, ગોખરૂ, સિબલ ફૂલ, પારા, વગ, લાહ, અને એ બધાની ખરાખર ગળેા લેવી. પછી પ્રથમ ગળામાં સિબલફૂલ મેળવી ક્વાથ કરવા. અને ઉકળતાં શેષ રહે તેમાં પાછળ કહેલી સર્વ આષધીએ નાંખી ગાળી ચણા પ્રમાણે ખાંધવી. એ ગાળી દરરોજ એક ખાવાથી તે સર્વ પ્રમેહને
મટાડે છે.
અમૂલ ટી.
પારેા ટાં. ૧, ગધક ટાં. ૧, પીપર ટાં. ૩, હરડે ટાં. ૪, મહેતાં ટાં. પ, અરડુસે તાં. ૬, ભારીંગ ટાં. ૭, એ પ્રમાણે લેઇને ચૂર્ણ કરવું. પછી ખાવળના કવાથ કરીતેના ફૂટ એકવીસ દેઇ ગાળી
આંધવી. એ ગાળી કાસ રોગને મટાડે છે.
શખવટી.
ચાર તોલા આંખલીના ખાર અને ચાર તેાલાભાર પચલવણ એ બેને લિ‘બુના રસમાં વાટવાં. પછી તે વાટેલા રસમાં ચાર તેાલા શખનાભ ઉષ્ણ કરી સાતવાર ભ્રૂઝાવવી એટલે તેની રાખ થશે. તે રાખચાર તેાલાભાર લેઇ તેમાં એક એક તાલા શુંઠ, મરી, પીપર અને હીંગ નાખવાં. તથા પા તાલેા વછનાગ, વછનાગ જેટલા પારેા, અને પારા જેટલેા ગધક, એ સર્વ પદાર્થા નાંખી ગાળી એરના ઠળિયા જેવડી કરવી. આ ગાળી દરરાજ એક એક સવારમાં ખાવી. આ ગોળી ક્ષયરોગને, શૂળ રાગને, કાલેરાને, અને મદ્યાગ્નિને મટાડે છે.
For Private and Personal Use Only