________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૩) બીરાના મૂળ સાથે બેરડીનું મૂળ ઘસીને તેનું નસ્ય આપવાથી અપસ્માર શમી જાય છે.
૨ જેઠીમધ, હિંગ, વજ, કાકડાસીંગ, સરસવૃક્ષ, લસણ, ઉપલેટ, એ ઔષધોને બકરાના મૂત્રમાં વાટીને પાણી ગાળી લેઈ તેનાં ટીપાં નાકમાં નાખવાથી તથા આંખમાં આંજવાથી અપસ્માર તથા ઉન્માદ રોગ મટે છે.
૩ શખાવળી, વજ ઉપલેટ, એ ઔષધોના કલ્કવડે બ્રાહ્મોના રસમાં ધી સિદ્ધ કરવું. એ ઘી ઘણા કાળના જૂના અપસ્મારને તથા ઉન્માદ રેગને મટાડે છે. વળી તે બુદ્ધિ વધારવામાં પણ ઉત્તમ છે.
૪ કેહેળાના રસમાં જેઠીમધના કલ્ક સહિત સળગે ભાગે ઘી નાખીને તે સિદ્ધ કરવું. એ સિદ્ધવૃત કહેવાય છે અને તે અપસમારને મટાડે છે.
૫ મેટે કરંજ, રસાંજન, શુંઠ, કબુતરની હગાર, એ ઔષધેનું અંજન કરવાથી અપસ્માર મટે છે; અને ઉન્માદ (ઘેલછા) વિશેષે કરીને મટે છે.
૬ સરગ, ઉપલેટ, મનશિલ, જીરૂં, લસણ, શુંઠ, પીપર, મરી, હીંગ, એ ઐાષધેનું કટક કરી તે વડે બકરાના મૂત્રમાં તેલ પકવવું. એ તેલનાં નાકમાં ટીપાં નાખવાથી અપસ્માર મટે છે. ( ૭ હળદર, હીંગ, અને નગોડના મૂળનો રસ એકત્ર કરીને તેનાં ટીપાં નાકમાં નાંખવાથી મનુષ્ય અપસ્મારથી તથા ઉન્માદથી જરૂર છૂટે છે.
- ભૂખ લાગવાનું ચૂર્ણ. यवक्षारान्विताशुंठीचूर्ण लीढं घृतान्वितम् । उष्णेन वारिणापीतमेतञ्चूर्ण क्षुधाकरम् ॥ १०५ ।। यवानी व्योष सिंधूत्थ जीरकद्वयहिंगुभिः । हिंग्वष्टकमिदं साज्यं भुक्तं वातजिदग्निकृत् ॥ १.६ ॥ कणा सिंधुशिवावन्हिचूर्णमुष्णेन वारिणा । पीतं प्रातः क्षुधं कुर्यात्पावकस्यातिदीपनं ॥ १० ॥ विडंग वन्हिभिल्लात गडूची गुडनागरैः । समांशैः स सितैर्लेहो जठरानलदीपनः ॥ १० ॥
૨૫
For Private and Personal Use Only