________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૭)
रसायनो. હિંગળકમાંથી પાર કાઢવા વિશે. એક શેર ચોખે રૂમી હિંગળકને ગાંગડ લે, અને તેની આસપાસ પાંચશેર ચીથરાં લપેટી એક મજબૂત દડા બનાવો; પછી એક મોટું માટલું ભાગી નાંખી તેમાંથી એક ઠીબ કહાડી લઈ તે ઠીબમાં ત્રણ બાજુએ ત્રણ ઈંટ મૂકવી અને તેની ઉપર પેલે દડે મૂકો. ત્યારબાદ એક માટીની પાકી હાંલ્લી લેવી, અને તેને અંદરથી ચૂનાવડે ધોળી નાંખવી; પછી તેને તે દડા ઉપર ઉધી મૂકવી, એવી રીતે જે તે દડાનું મૂખ ઢકાઈ જાય અને બહારની હવા તેને મળી શકે. દડાની આસપાસ ચારે તરફ ઘાસલેટ સાધારણ રીતે ચોપડવું ને પછી તેને સળગાવ. પ્રથમ જે હાંલ્લી બતાવી છે તેના ઉપર એક ટુવાલ ભીને કરી ગડી વાળી મૂક; જેમ જેમ સૂકાય તેમ તેમ પાણી નાંખી ભીને રાખો. દડાને સળગતે આખી રાત રહેવા દે. પછી સવારે તેમાંથી જે પારે નીકળે છેચ તે તથા પેલી રાખડીને બે ચાર વાર ધોવાથી જે કઈ પારે નીકળે છે અને હાંલ્લીમાં ચંટ હોય તે સર્વ ઉખાડી લે. આ પ્રમાછે હિંગળકમાંથી પાર નીકળે છે. (જેટલા હિંગળકમાંથી પારે કાઢો હોય તેનાથી પાંચગણ ચીથરાં તેની આસપાસ લપેટવાં.
ત્રાંબાની ભસ્મ વનસ્પતિથી બનાવવા વિશે. ચોખાં ત્રાંબાનાં પડ્યાં આપણે જેટલી ભસ્મ કરી હોય તેટલા વજને લેવાં. પછી તેને શુદ્ધ કરવાને માટે, અગ્નિમાં ખૂબ લાલાળ તપાવવાં, અને તે તપાવેલાં પત્રોને કાળા ગધેડાના મૂત્રમાં એકસેને આઠ વાર બૂઝાવવાં. આથી તે ત્રાંબાનાં પડ્યાં શુદ્ધ થશે. પછી ધોળી અકેલ શેર અધે, ચામદૂધીની જડ અર્ધ શેર, મૂઈ નાં ઈંડાનાં ખોખાં અર્ધ શેર, આ પ્રમાણે સર્વ વસ્તુઓ લઈ તેનું ચૂર્ણ કરવું. પછી તે ચૂર્ણ ત્રાંબાનાં પાશેર પત્રની તળે ઉપર મૂકી
For Private and Personal Use Only