________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯ )
विसर्प हन्ति लेपेन रक्तमंडलकं तथा । कंडूं दद्दूंश्च वेगेन खसरं चातिदारुणम् ॥ ७९ ॥ मुस्तारिष्ट्रपटोलायाः क्वाथः सर्वविसर्पजित् । धात्री पटोलनिवानां समधुर्घृतसंयुतः ॥ ८० ॥ सिंदूरपिप्पली चूर्णयुतं तैलं सुपाचितम् । जिस हंति लेपेन रक्तवातसमुद्भवम् ॥ ८१ ॥ मुस्तारिष्टपटोलायाः शूलं रक्तं च धीमडम् । शिरीषोशीरनागाह्व हिंगूनां वा विलेपनम् ॥ ८२ ॥ कुष्टवन्हिर्निशातालं लांगली च मनः शिला । गोमूत्रपिष्टमालेपात्कंडूं हन्ति च दद्द्ड़्काम् ॥ ८३ ॥ ललनं वटसंमिश्रं जटायुष्टंकणान्वितः । सितानिंबुरसैर्मद्यसकृद्द दुविनाशकृत् ॥ ८४ ॥
૧ કુવાડિયાનાં મૂળ, દરા, સિધવ, હરડે, એ આષધે સમાન ભાગે લેઇને તેનુ` ચૂર્ણ કરીને છાશ તથા કાંજીમાં તેનું મર્દન કરવું. પછી તેનો લેપ કરાથી વિસર્પ રાગ, રાતાં ચામડાં, ખસ, દાદર, ( દરાઝ ) અને દારૂણ એવા ઘવડા, એ સર્વે જલદીથી મટી જાય છે.
મેાથ, અરીઠા, અને પટાલના ક્વાથ પીવાથી સઘળા પ્રકારના વિરાપે રાગ મટી જાય છે.
૨
૩ આમળાં, પટેાળ, અને લીમડાને કવાથ મધ તથા ઘી સાથે પીવાથી બધા વિસર્પ મટે છે.
૪ સિંદૂર અને પીપરના ચૂર્ણમાં તેલ નાખીને તે પકવ કરવુ. એ તેલ ચાપડવાથી રકતવાત ( રતવા ) થી ઉત્પન્ન થયેલેા વિસર્પ રાગ મટી જાય છે.
૫ મેાથ, અરીઠા અને પટોલના લેપ કરવાથી અથવા સરસવૃક્ષની છાલ, વીરવાળા, નાગકેસર, અને હિંગના લેપ કરવાથી શૂળ તથા રાતાં ઢીંમાં મટે છે.
૬ ઉપલેટ, ચિત્રા, હળદર, હરતાલ, વઢવાડિયાનાં મૂળ, મનશિલ, એ સર્વને ગાયના મૂત્રમાં વાટીને લેપ કરવાથી ખસ તથા દરાઝ મટે છે.
For Private and Personal Use Only