________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૩ )
૪ અજમેદઅભ્રકભસ્મ, રાસ્ના, ગળો, શુંઠ, સવા, આસધ, શતાવરી, એ સર્વે સમાન ભાગે લઈને તેનું ઘણું બારીક ચૂર્ણ કરીને ઘી સાથે ખાવાથી હદય, પીઠ, કટિ, અને કઠામાં વાયુ જલદીથી નાશ પામે છે. - ૫ ગુંઠ, દિવેલાનાં મૂળ, શુંઠ, દેવદાર, ઉપલેટ, સિંધવ, રા
સ્ના, ગળે, એ સર્વનું ચૂર્ણ કરવું. એ સઘળાથી બમણે ગુગળ નાખો. પછી તેની ગોળીઓ કરી તેમાંથી એક એક ગોળી દરરોજ ખાવી અને પથ્ય પાળવું તેથી ચકરી વાયુ જલદીથી મટી જાય છે.
૬ સરગવાની છાલ, પીપર, રાસ્ના, શુંઠ, ગોખરૂં, સિંધવ, ચિત્રો, દીવેલાનું મૂળ, એને સમાન લઈ ચૂર્ણ કરી તેની ગોળી કરવી. એ ગાળી દરરોજ એક એક ખાવાથી સઘળે અંગે કેપેલા વાયુને ઘણી ત્વરાથી શમાવે છે એ નિશ્ચય જાણવું. ( ૭ પીપરીમૂળ, પીપર, દેવદાર, વાવડીંગ, ચિત્રો, સિંધવ, સવા, અજમેદ, મરી, એ સર્વને સમાન ભાગે લઈ તેનું ચૂર્ણ કરી તેમાં બમણે ગોળ નાખી તેની એકવીશ ગળી કરવી. એ ગેળીઓ એકવીશ દહાડા ખાવાથી સઘળા અંગમાંથી વાયુને મટાડે છે.
૮ કટુકી, ઈદ્રજવ, પહાડમૂળ, ચિત્રો, અતિવિખ, હળદર, એ ઔષધેનું ચૂર્ણ કરીને ગરમ પાણી સાથે પીવાથી ઘણા પ્રકારના વાયુઓને મટાડે છે.
૯ જવાન અજમાનું ચૂર્ણ અને આદાને રસ એકઠો કરીને શરીરે મર્દન કરવાથી તથા તેને સુંઘવાથી કોપેલા વાયુને નિશ્ચય શમાવે છે.
૧૦ ગુંઠ, મરી, દેવદાર, એ ઔષધેનું ચૂર્ણ કરીને ખાવાથી કે કવાથ કરીને પીવાથી દેહને ઉપદ્રવ કરનારા સત્રના પ્રકારના વાયુ નાશ પામે છે. ૧૧ શુંઠ, પીપર, પીપરીમૂળ, વાવડીંગ, દેવદાર, સિંધવ, રા
૧ આ યોગમાં શુંઠ બેવાર કહી છે માટે બમણી લેવી, એ વૈદ્યને અભિપ્રાય છે.
For Private and Personal Use Only