________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૯ )
૧૮ પીપર, અતિવિખ, મેરમાંસી, કાકડાસીંગ, એ ઔષધેનું ઘું મધ સાથે ચાટવાથી ઉલટી અને ખાંસી નાશ પામે છે.
૧૯ શુ', એલચી, સિધવ, હીંગ, ભાર'ગ, એ ઐષધાનુ સ્ત્ર કરીને તેને મધ તથા ઘી સાથે ખાવાથી બાળકેતુ વાતશુળ મટે છે.
૨૦ ગોખરૂં, સિધવ, શુઝ, દેવદાર, મેાથ, જ, પાષાણભેદ, વાવડીંગ, એ આષધાનું ચૂર્ણ કરીને ઘી સાથે ખાવાથી વાયુનું શૂળ મટે છે.
૨૧ રાઈ, ઘરના માસ, ઇંદ્રજવ, એ ઐષધાને છાશમાં વાટીને તેને લેપ કરવાથી બાળકાની ખસ, વિચિકા, અને સિગ્મ નામે કેાઢ મટે છે.
૨૨ હરડે, વજ, અને ઉપલેટનું સમભાગે ચૂર્ણ કરીને મધ સાથે ચટાડવાથી બાળકાના તાલુકટક ( ગળું પડે છે તે ) રાગ મટે છે.
૨૩ રસાંજન, મનશિલ, શ'ખની નાભિ, અને પીપરનું ચૂ, એ ઐષધાને બારીક ઘુટીને મધ સાથે આંખે આંજવાથી ખાળકાના આંખના રોગ મટે છે.
૨૪ દાઢમ, ગેરૂ, મેથ, લેાધર, એ સમાન ભાગે લેઇને તેનું ચૂર્ણ કરી બકરીના દૂધ સાથે આંખની ઉપર લેપ કરવાથી આંખના રાગ મટે છે.
૨૫ દારૂહળદર, મેાથ, ગેરૂ, એ ઐષધાને બકરીના દૂધ સાથે વાટીને આંખેાની બહાર લેપ કરવાથી આંખના રાગ મટે છે.
૨૬ બ્રાહ્મીના વેલા, ધમાસેા, ઉપલેટ, સરસવૃક્ષની છાલ, સિધવ, પીપર, કાકાલી, એ ઐષધનુ' સમભાગે ચૂર્ણ કરી ગાયના માખણમાં નાખીને તેને પકવ કરી ઘી કરવું. એ ઘી પીવાથી બાળકાના આયુષ્યની વૃદ્ધિ થાય છે, બુદ્ધિ વધે છે, સ્મરણ શકિત સારી થાય છે, રાક્ષસ તથા ભૂત વગેરેના ભય નાશ પામે છે, તથા સઘળા પ્રકારના રોગ દૂર થાય છે.
For Private and Personal Use Only