________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯ ) वदनं नयनं गात्रं यः स्पंदयति देहिनाम्। . स उदानः स्मृतो वायुरूर्वमार्गे प्रवर्तते ॥ ६२ ॥ विकृतं विदधात्यंगं विद्वेषं विषयेषु च । व्याधिप्रकोपनश्चायं वाधिको व्यानमारुतः ॥ ६३ ॥ प्राणो हृदि गुदेपानः समानो नाभिमंडले । उदानः कंठदेशस्थो व्यानः सकलसंधिषु ॥ ६४ ॥ घोषे धनंजयो शेयः क्रंदने कृकरस्तथा। मुंभायां देवदत्तश्च उद्गारे नागनामकः ॥ ५ ॥ उन्मीलने भवेत्कूर्मो दशैवं मारुतः स्थिताः જે મહાન વાયુ કોપ પામ્યું હોય તે તે પ્રાણીઓનાં અંગનેજ ભાગી નાખે છે, એટલું જ નહિ, પણ આખા બ્રહ્માંડને પણ તે ચૂરે કરી નાખે છે; એ વાયુને ઔષધોવડે અટકાવી શકાય છે એ આશ્ચર્યકારક છે.
એ વાયુ એક છતાં પણ તેની જુદી જુદી ક્રિયાઓ ઉપરથી શરીરમાં તેના દશ ભેદ માનેલા છે, અને તેને પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, ધનજ્ય, કૂકર, દેવદત્ત, નાગ અને કૂર્મ, એવા દશ વાયુ છે એમ કહે છે. શરીરને આશરે રહેલે પ્રાણવાયુ નિઃશ્વાસ, ઉસ અને ખાંસી ઉત્પન્ન કરે છે. મનુષ્યના શરીરમાં મળમૂત્ર વગેરેને નીચેના માર્ગથી બહાર કાઢી નાખે છે તે કારણથી તે વાયુ ને અપાન કહે છે. મનુષ્યના શરીરમાં રસ, લેહી, વગેરે ને જે ઉચે ચઢાવે છે તેને સમાનવાયુ કહે છે એ વાયુ ઉપરના માર્ગમાં પ્રવૃત્તિ કરાવનાર છે. જે વાયુ મનુષ્યના મુખને, નેત્રને અને શરીરને ફરકાવે છે, તે વાયુને ઉદાન વાયુ કહે છે; એ વાયુ ઉપરના માર્ગમાં પ્રવૃત્તિ કરનાર છે. જે વાયુ અંગને વિરૂપ કરી નાખે છે, વિષયે ઉપર અપ્રીતિ ઉત્પન્ન કરે છે, તથા વ્યાધિએને વધારી દે છે, તે વૃદ્ધાવસ્થામાં પ્રબળ થનારે વાયુ ધ્યાન જાણ. પ્રાણ વાયુ હદયમાં રહે છે, અપાન વાયુ ગુદામાં રહે છે, સમાન વાયુ નાભિમંડળમાં રહે છે, ઉદાન વાયુ કઠદેશમાં રહે છે અને વ્યાન વાયુ શરીરના તમામ સાંધાઓમાં રહે છે. અવાજ કર૨૨
For Private and Personal Use Only