________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦ ) વામાં ધન જય વાયુ જાણ, રડવામાં કકર, બગાસામાં દેવદત્ત, ઓડકારમાં, નાગ અને આંખ ઉઘાડવામાં કૂર્મ વાયુ જાણવો. એપ્રમાણે દશ વાયુ રહેલા છે.
દશ નાડીનાં નામ, ईडाथ पिंगलाख्या वा सुषुम्णा हस्तिजिह्निका ॥ ६६ ॥ अलंमुखा यशा मूषा कंधारी शिखिनी कुहूः । देहमध्यगता एता मुख्याः स्युर्दशनामतः ॥ ६७ ॥ सपि मारुता आसु संचरंति क्रियावशात् । तद्रोगशमनं वच्मि संक्षेपाद्धेतुपूर्वकम् ॥ ६८ ॥ ઈડા, પિંગળા, સુષુષ્ણ, હસ્તિજિફિકા, અલંમુખા, યશા, મૂષા, ધારી, શિખિની, કુછું, એવાં નામની દેહમાં રહેલી દશ નાડીએ મુખ્ય છે. સઘળા પ્રકારના વાયુએ પોતપોતાની ક્રિયા પ્રમાછે તે નાડીઓમાં ફરે છે. હવે એ વાયુના રોગના પ્રથમ સંક્ષેપમાં હતુ કહીને તેના રોગને શમાવવાનો પ્રકાર કહુ છું.
વાયુનાં લક્ષણે. आलस्यं भ्रममोहकंपजडता सर्वांगसंधिव्यथा रोमांचो वदनं विवर्णमरसं शोषस्तथा तालुनः । शैथिल्यं वपुषो त्वचः परुषता मंदाग्निरुष्णव्यथा ऽनिद्रा स्वल्पमलो जडा च रसना वातप्रकोपेंगिनाम् ॥ ६९ ॥
જ્યારે વાયુ કેપે છે ત્યારે મનુષ્યને આળસ, ભ્રમ, મેહ, કંપ, જડપણું, અને શરીરના સઘળા સાંધાઓમાં પીડા થાય છે, શરીરનાં રૂવાં ઉભાં થાય છે. મુખને વર્ણ બદલાઈ જાય છે તથા તે કેરું પડી જાય છે, તાળવે શેષ પડે છે; શરીર શિથિલ થઈ જાય છે; શરીરની ચામડી કરકરી લાગે છે, જઠરાગ્નિ મંદ થઈ જાય છે ગરમીની પીડા થાય છે; ઉંઘ આવતી નથી; ઝાડે કમી થાય છે, અને જીભ જડ થઈ જાય છે.
વાતરેગના ઉપાય. विश्वैरंडशिफा दारु गडूची सिंहराष्ट्रिका । एतत्वाथोस्थिसंधिस्थं हन्ति वातं निषेवितः ॥ ७० ॥
For Private and Personal Use Only