________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૯ ) ભાગી જાય છે તથા વિશ્વમાં જેનાથી કાંઈ દૂર રહી શકતું નથી, એવા જગતના એકજ અધીશ્વર તેજોમય સૂર્યનારાયણને પ્રણામ કરું છું. (કુછ રંગના આરંભમાં આ મંગળાચરણ કરીને ગ્રંથકાર એમ સૂચવે છે કે કુષ્ઠ રોગીઓએ સૂર્યની ઉપાસના કરવી, એ કુષ્ઠ રોગ મટવાને મુખ્ય ઉપાય છે).
છ પ્રકારના મુખ્ય કેનાં નામ તથા લક્ષણ, उदुंबरं तथा श्वित्रं विपादी गजचर्म च । मंडलं चेति कुष्टानि षष्टं चर्मदलं भवेत् ॥ २ ॥ सकुष्टं कर्कशं कुष्टं गजचर्मेति कीर्तितम् । वसारक्त स्रवत्यंगादन्यथा वदनं भवेत् ॥ ३ ॥ उदुंबरफलाकारा ग्रंथयः स्युरुदुंबरे । पांडुरं श्वित्रमित्युक्तं विपादी शीर्णपादतः ॥ ४ ॥ ईषद्क्तैः स्थिरैः स्निग्धैस्तिलकैमंडलं मतम् । कर्णयोः करयोः सादाद्भवेञ्चर्मदलाभिधम् ॥ ५॥ ઉદુબર, ત્રિ, વિપાદી, ગજચર્મ, મંડળ, અને છઠ્ઠો ચર્મદલ, એ પ્રકારના છ કોઢ બધા કઢમાં મુખ્ય છે.
જે માણસને શરીરે થયેલા કેહને સ્પર્શ કરતા તે ખરબચડા લાગે તે કોઢને ગજચર્મ કહે છે. ઉદુંબર નામના કોઢમાં રોગીના શરીમાંથી ઉમડાના ફળના જેવી ગાંઠે ઉત્પન્ન થાય છે તથા તેમાં થી વસા અને લેહી વહે છે. વળી રેગીના મુખને વર્ણ પણ બદલાઈ જાય છે. વેળા કઢને ચિત્ર કોઢ કહે છે. જે કોઢમાં પગ ખવાઈ જાય છે–ગળી પડે છે, તેને વિપાદી કહે છે. જે કોઢમાં કાળા તલ જેવાં ચીકણાં, સ્થિર, અને લગાર લેહી ઝરતાં ચકામાં થાય છે તેને મંડળ કહે છે. બન્ને કાન અને બન્ને હાથ જેમાં ક્ષીણ થઈ જાય તેને ચર્મદલ નામે કેટ કહે છે.
કુષ્ટની ઉત્પત્તિના હેતુ તથા તેનાં નામ. वातपित्तादिदोषेण तथा पापवशेन च । भवन्ति तान्यनेकानि दुःखभोगाय देहिनाम् ॥ ६ ॥
For Private and Personal Use Only