________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫) બીજ, આકલનું મૂળ, મંકુ (?), મરી, એ ઔષધોનું સમાન ભાગે ચૂર્ણ કરીને છાશમાં પીવું તથા તેજ ચૂર્ણને કાંજીમાં મેળવીને ને તેને લેપ કરે. એથી કરીને કઢ, દરાઝ તથા સિદમ નામે કેઢ રોગ જલદીથી મટે છે.
પ હીંગરાની મીજનું ચૂર્ણ કરીને તેને તેલ તથા ગાયના - ત્રમાં મેળવી શરીરે ચોળવાથી કોઢ મટી જાય છે.
૬ કુંવાડિયે, હળદર, દારુહળદર, વાવડિંગ, દંતી મૂળ, સિધવ, નસોતર, વાળ, મળ-છાલ-પાંદડાં-ફૂલ-ફળ એ પાંચે આંગસહિત લીમડે, રીંગણીનાં મૂળ, હરડે, બેઢાં, આમળાં, માલકાંકણીનું મૂળ, કરંજ, કડુ, એ સર્વે ઔષધો સમાન લઈ તેનું ચૂર્ણ કરી ગાયના મંત્ર સાથે તેને લેપ કરવાથી બધા પ્રકારના કોઢ મટે છે.
૭ કમળબીજ, વાવડીંગ, દંતીમૂળ, સિંધવ, સરસવૃક્ષની છાલ, બાવચી, ચિત્ર, તુલસી, હળદર, દારુહળદર, ઘરને ધૂમાસ, અરડૂસીનું મૂળ, ત્રિફળા, કરેણનું મૂળ, એ સર્વનું ચૂર્ણ કરીને તેને તુષદકમાં (આથેલા જવના પાણીમાં) વાટીને લેપ કરવાથી બધા પ્રકારના કોઢ મટે છે.
૮ ચણોઠીનું મૂળ, હળદર, મંકુ, બાવચી, કુંવાડિયે, કડુ, કરેણનું મૂળ, એ ઔષધે સમાન લઈને તેનું બારીક ચૂર્ણ કરીને સાત દહાડા ગાયના મૂત્રમાં રાખી મૂકવું. પછી તેને લેપ કરવાથી સર્વ પ્રકારના કોઢ, સિદમ, તલના જેવાં ચાઠાં, એ સર્વ મટી જાય છે.
૯ જવખાર, મનશિલ, શંખ, હરતાળ, હીરાકસી, ગંધક, સિંદૂર, એ ઔષધે સમાન ભાગે લઈને તેનું ચૂર્ણ કરી તેમાં તેલ મેળવવું. પછી સૂર્યના તડકામાં તેને તપાવવું, એને લેપ કરવાથી ખસ, વિચર્ચિકા, કઢ, અને દારૂણ એવા માથાના કેઢ નાશ પા
મે છે.
૧૦ હરતાળ, વઢવાડિયાનાં મૂળ, કંકુ, થોરનું દૂધ, આકડાનું દૂધ, ઉપલેટ, કરેણનું મૂળ, એ ઔષધે સમાન લઈ તેનું ચૂર્ણ
For Private and Personal Use Only