________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૨ )
વાયુના કોપથી જે કોઢ થાય છે તેમાં ચળ આવે છે, વેદના થાય છે અને કાળા હોય છે. પિત્તના બિગાડથી જે કોઢ થાય છે તે રાતા હોય છે તથા તેમાં દાહ બળે છે. કફથી ઉત્પન્ન થયેલા કોઢ ધળા, ઠંડા, ચીકણું, અને નીલા રંગના હોય છે. ત્રણે દોષથી ઉત્પન્ન થયેલા કોઢમાં ત્રણે દોષનાં લક્ષણો હોય છે, અને તે અસાધ્ય છે.
કષ્ટ ઉપર ચિંતામણિ યોગ, शिवापथ्यावृषानिंबवल्कलव्याधिघातकाः । पटोलापाटलाराजी शाल्मली चित्रकामृता ॥ १९ ॥ तुंबरः कटुकी दंती करंजोथ बिभीतकः । भार्गी वरूण इत्येषां क्वाथः पेयस्त्रिसप्तकम् ॥ २० ॥ प्रथमं प्रथमे यामे धर्मः सेव्यो ऽथ भोजनम् । शालितऋण कर्त्तव्यं नान्हि निद्रा विधीयते ॥ २१ ॥ एवंकृते विनश्यति सर्वकुष्टानि देहिनः । चिंतामणिरितिख्यातो योगोयं तत्ववेदिभिः ॥ २२ ॥
આમળાં, હરડે, અરડૂસી, લીમડાની છાલ, ઉપલેટ, પટેલ, પાડળ, બાવચી, શીમળાની છાલ, ચિત્રો, ગળે, તુંબરૂ, કુટકી, દંતીમૂળ, કરંજ, બહેડાં, ભારંગ, વરણાની છાલ, એ આષને કવાથ એકવીસ દિવસ પીવે. દરરોજ સવારમાં પ્રથમ પરસે કાહ. પછી છાશ અને ભાત ખાવ. દિવસે ઊંઘવું નહિ. એ પ્રમાણે કરવાથી મનુષ્યના સઘળા કાઢ નાશ પામે છે. વિદ્યક શાસ્ત્રના તત્વને જાણનાર પુરૂએ આ ગ્યને ચિંતામણિ એવું નામ આપેલું છે.
કુષ્ટના સામાન્ય ઉપચાર बाकुची त्रिफला वन्हिभिल्लातं च शतावरी । सिंदुवारोश्वगंधा च निंबः पंचांगसंभवः ॥ २३ ॥ मासैकं भक्षितं हन्ति चूर्णमेषां समांशकम् । सर्व कुष्टानि वाताश्च रोगिणो नात्रसंशयः ॥ २४ ॥ मुस्ताग्नित्रिकटूशीरं विडंगं त्रिफला सह । त्रिसप्तमशितं चूर्ण मध्वाज्याभ्यां च कुष्टजित् ॥ २५ ॥
For Private and Personal Use Only