________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૦ ) एताः साधयितुं शक्या नमंत्रैर्नापि भेषजैः । भ्रमं दाधं ज्वरं श्वासं मूर्छा गुल्मं च कंपनम् ॥ २७ ॥ क्षयरोगं च शूलं च देहे कुर्वन्ति देहिनः । पक्कजंबूफलाकारा दंशाः सवति शोणितम् ॥ २८ ॥ दंतोष्टाः श्यामला यस्य नासौ जीवति मानवः ।। पांडुरत्वं च पीतत्वं वक्रे दाघो महाज्वरः ॥ २९ ॥ करांनी शिथिलौ यस्य ग्रीवाभंगोऽविचेष्टनम् । एतञ्च शंभुदेवोक्तमाकलय्य मयोदितम् ॥ ३० ॥ ભૂતાઓના દેશનાં મર્મસ્થાન બે ભમરની વચ્ચે, ગળામાં, હાથમાં, સ્તન ઉપર, ગાલ ઉપર, માથામાં, છાતીમાં અને પીઠમાં છે એમ જાણવું. એ સ્થાન પર જેમને દંશ થયો હોય તે માણસે જીવતા નથી.
હવે સન્નિપાતથી ઉપજેલી લૂતાઓ નામ પૂર્વક કહીએ છીએ. માથામાં માલાંગુલી નામની, કપાળમાં તાલુકર્ણિકા નામની, બે ભ્રમરની વચ્ચે કાળકણ, જીભમાં જલદી, તાળવામાં મણીપત્ની, હિક્કામાં તપ્તવણકા, ગળામાં વિદેહી, અને હૃદયમાં વન્ડિકણિકા છે, એ સ્થળની ભૂતાના દેશ મંત્રવડે કે ઔષધવડે પણ મટી શાતા નથી. સન્નિપાતની ભૂતાએ મનુષ્યના શરીરમાં ભ્રમ, દાહ, તાવ, શ્વાસ, મૂછો, ગુલમ, કંપારી, ક્ષયરોગ, શૂળ ઉત્પન્ન કરે છે, જે લૂતાના દેશ પાકા જાંબુના ફળના આકારના થઈને તેમાંથી લેહી ઝરતું હોય તથા જે રેગીના દાંત અને ઓઠ કાળા પડી ગયા હોય. તે માણસ જીવતું નથી. વળી જેનું શરીર ધળું કે પીળું પડી ગયું હોય, મુખમાં દાહ થતું હોય, તાવ ભારે હાય, હાથ પગ ઢીલા થઈ ગયા હોય, ડેકી ભાગી ગઈ હોય, હાલ ચાલી કરી શકતા ન હોય, તે રેગી પણ જીવતું નથી. એ સર્વે શ્રીમહાદેવે કહેલું છે તે ગ્રહણ કરીને મેં કહ્યું છે.
For Private and Personal Use Only