________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫૫ )
શરીર સકુચિત હોય છે, રૂવાં ઉભાં થાય છે, સેાજાનેા ર'ગ કાળા કે રાતા હાય છે અને સ્પર્શ કરતાં તે ભાગ કરકરા લાગે છે.
જે સેાજાના રોગને અગમાં દાહ થાય, તરસ લાગે, જીણા તાવ આવે, ફેર આવે, પરસેવા થાય, સેાજાના ર'ગ રાતા દેખાય, શરીરપર રૂવાં ઉભાં થાય, ત્યારે તે પિત્તના સેાજાનાં લક્ષણ છે એમ જાણવું.
જે સાજો કઠણ અને ધેાળા હાય, તેમાં ચેળ આવતી હાય, રૂવાં ઉભાં થતાં હોય, અગ્નિ મદ રહેતા હાય, રાગીને ઉંઘ આવતી હાય અને ઉલટી થતી હાય, અને સેજો ભારે ભારે લાગતા હેાય ત્યારે તે લક્ષણ કફના સેાજાનાં જાણવાં.
ત્રિદોષના સેાજામાં ઉપર કહેલાં ત્રણે દોષનાં લક્ષણા જણાય છે અને સાજો આખે શરીરે થાય છે. એક ઢોષવાળા કે એ દોષવાળે સાજો સાધ્ય છે; પણ ત્રણે દોષથી ઉપજેલા સાજો અસાધ્ય છે. જ્યારે પુરૂષને મુખથી સાજો થઇને પગ તરફ ઉતરવા લાગે અને સ્ત્રીઓને પગથી શરૂ થઇને મુખ તરફ જવા માંડે, ત્યારે તે અના સાજા અસાધ્ય સમજવા, તેઓ તેા તેમનુ પુણ્ય હાય તાજ ખચે. સાજાના ઉપાય.
त्रिफलापटुकृष्णानां त्रिपंचै कांशिकल्किता । गुटिकाशोफगुल्मार्शे भगंदरवधे मता ॥ ५५ ॥ त्रिफलाक्काथपानं तु महिषीसर्पिषा सह । हन्ति शोफं प्रमेहं च नाडीव्रणभगंदरान् ॥ ५६ ॥ शुंठीहरीतकी देवदारुचूर्ण समांशतः । पीतमुष्णांभसा शोफं निवर्त्तयति वेगतः ॥ ५७ ॥ विडंगातिविषा विश्वा कर्णेद्रयवदारु च ।
एतच्चूर्ण समं तप्ततोयं पीतं च शोफहृत् ॥ ५८ ॥ त्रिकटुलहचूर्ण च द्वयमेतत्समांशकम् । पीतमुष्णांभसा हन्ति शोफरोगमसंवरम् ॥ ५९ ॥ न्यग्नोधोदुंबराश्वत्थलक्षवे तसवल्कलैः ।
સપિઃ પાંડે મહેપઃ સ્વાચ્છોનિોપળઃ ૧૬: ॥ ૬૦ ॥
For Private and Personal Use Only