________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १३१ )
૧૪ ત્રિફળાના ચૂર્ણને સવારમાં ગાયના મૂત્ર સાથે પીવાથી * તથા વાયુથી થયેલા વૃષણુના સાજાને મટાડે છે.
૧૫ દીવેલ સાથે હીરાકસી તથા તેટલેાજ સિધવ લેઇને સારીપેઠે વાટીને અડ ઉપર તેને લેપ કરવેા અને વસ્ત્રથી તેને આંધી રાખવું. આ ઉપાયથી ધીમે ધીમે અડવૃદ્ધિ કમી થઇ જાય છે.
અર્શીનું લક્ષણ,
शूलंदाघोतिविभो वातें पित्ते कफे क्रमात् । सरक्तश्च मलो ज्ञेयं सर्वेष्वर्शःसु लक्षणम् ॥ १६ ॥ અર્શના રોગમાં વાયુ મળવાન હોય તે રેગીને અશની જગાએ શળ અથવા કળતર થાય છે; જે પિત્ત મળવાન હોય તે। દાહ થાય છે; અને કફ મળવાન હોય તેા ઝાડા કબજ થાય છે. વળી અધા પ્રકારના અશમાં મળ સાથે લેાહી પડે છે. એવુ અશનુલ
ક્ષણ જાણવું:
અશના ઉપાય.
हन्त्यश्वमारकासीसविडंगैलाग्निसैंधवैः ।
सार्क क्षीरैः सृतं तैलमभ्यंगात्यायुकीलकान् ॥ १७ ॥ मागधी मरिचं शुंठी वन्हिः सूरणकंदकम् । एकद्विचतुरष्टौ च षोडश क्रमतो युतैः ॥ १८ ॥ भागैः सइटिकाकार्या गुडेनाक्षप्रमाणिका । भक्षिता प्रसभं हन्ति गुदजातानसंशयम् ॥ १९ ॥ सूरणं सुशली तक्रं कुटजरूप त्वचायुतम् । अशी हन्ति पानेन यथाबिल्वस्य भक्षणम् ॥ २० ॥ निवेद्रवारुणीदेवदालीबीजगुडैः कृता । वतिर्गुदे च निक्षिता हार्शासि हन्ति मूलतः ॥ २१ ॥ अम्लकांजिक संपिष्टा सवीजं कटुदुग्धिका । सगुडा हन्ति लेपेन खस्यामूलतो ध्रुवम् ॥ २२ ॥ पलाशभस्मतोयेन त्रिगुणेन तु गोघृतम् । पक्कं कटुत्रयोपेतं भुक्तमश विनाशकृत् ॥ २३ ॥
For Private and Personal Use Only