________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૯ ) ૭ જવાન, ધાવડીનાં ફૂલ, આદુ, શીમળાનેરસ, એ સર્વેનું કલ્ક (ચટણ) કરીને તેને દહીંના મઠા સાથે પીવાથી અતિસાર મટે છે.
૮ અથવા આંકેલીનું મૂળ એક તોલો લેઈને તેને ચોખાના બેવડામણમાં વાટીને પીવાથી સંગ્રહણી તથા સઘળા પ્રકારના અતિસાર મટે છે.
ગ્રહણીનું સામાન્ય લક્ષણ भ्रमस्तृषारुचिछर्दिर्मुखं च विरसं श्रुतिः । सनादा चोति सामान्यं ग्रहणीलक्षणं भवेत् ॥ ६३ ॥ मुहुर्भुचति गृह्णाति विमुंचति मुहुर्मुहुः । ग्रहणी चेति विज्ञेया वातपित्तादिदोषतः ॥ ६४ ॥ સંગ્રહણીના રોગવાળાને ફેર આવે છે, તરસ લાગે છે, અરૂચિ થાય છે, ઉલટી થાય છે, મેટું લૂખું થઈ જાય છે, કાનમાં અવાજ થયા કરે છે એ પ્રમાણે ગ્રહણરેગનાં સામાન્ય ચિન્હ થાય છે. વળી જે રોગમાં વાત, પિત્ત, વગેરે દોષના કારણથી વારંવાર ઝાડો થાય છે, તે રોગને ગ્રહણશગ જાણ.
વાતગ્રહણીનું લક્ષણ, हस्तयोः पादयोः कंपस्तालुकंपः शिरोज्यथा । श्वासो मूर्छा गुदे कुक्षौ जठरे चातिवेदनाः ॥ ६५ ॥ मलः श्यामः सफेनश्च जायते च पुनः पुनः । વાતો થશgori જિનિકૂવાભr: ૬૬ છે. ગ્રહણીના રોગ વાળાને જ્યારે હાથ પગમાં કપ થાય, તાળવામાં કપ થાય, માથું દુખે, શ્વાસ ચઢે, બેભાનપણું થાય, ગુદામાં, કૂખમાં, અને પેટમાં ઘણું વેદના થાય, ઝાડે કાળે અને ફીણવા
થાય, અને તે વારંવાર થાય, તો તેવા રોગને જોઈને ચતુર - છે “આ વાયુની ગ્રહણીનાં ચિન્હ છે” એમ કહે છે.
વાતગ્રહણીના ઉપાય. रामठातिविषापाठा वचंद्रयवचूर्णकम् । वारिपीतं निहंत्येव ग्रहणीं वातसंभवाम् ॥. ६.७ ॥
For Private and Personal Use Only